________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः। શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
સમયસાર
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પ્રવચનો श्रीमदमृतचंद्रसूरिकृता आत्मख्यातिः।
(અનુકુમ ) नमः समयसाराय स्वानुभूत्या चकासते। चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छेिद।।१।।
મૂળ ગાથાઓનો અને આત્મખ્યાતિ નામની ટીકાનો
ગુજરાતી અનુવાદ શ્રી પરમાતમ પ્રણમીને, શારદ સુગુરુ નમીય; સમયસાર શાસન કરું દેશવચનમય, ભાઈ ! શબ્દબ્રહ્મ પરબ્રહ્મનો વાચકવાચ્ય નિયોગ,
મંગળરૂપ પ્રસિદ્ધ એ, નમું ધર્મધન-ભોગ. નય નય સાર લહે શુભ વાર, પદ પદ માર દવે દુઃખકાર; લય લય પાર ગ્રહે ભવધાર, જય જય સમયસાર અવિકાર. ૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com