________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ]
श्री सिद्धेभ्यो नमः શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્ય દેવપ્રણીત
શ્રી
નિયમસાર,
ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો શાસ્ત્ર-સ્વાધ્યાયનું પ્રારંભિક મંગલાચરણ ઉપરનું પ્રવચન
આ નિયમસાર શાસ્ત્રની શરૂઆત થાય છે. આ શાસ્ત્ર બહુ ઊંચી ચીજ છે; સમયસાર કરતાં પણ આમાં કેટલાક ઊંચા ભાવો ભર્યા છે. અહહ...! પરમ પરિણામિક ભાવ-કારણપરમાત્મા કહીને તો ઓહો....! ગજબ કરી છે! તેમાં શાસ્ત્ર-સ્વાધ્યાયનું પહેલું મંગલાચરણ (છે):
श्रीसर्वज्ञवीतरागाय नमः ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः।
कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः ।। શું કીધું? “ગોવાર હિન્દુસંયુ$ નિત્યં ધ્યાયન્તિ યોગિન: બિન્દુ સહિત કારને અર્થાત્ તેના વાચ્યસ્વરૂપ શુદ્ધ ચૈતન્યપદ નિજ આત્માને નિરંતર સંતો-મુનિવરો ધ્યાવે છે. (જુઓ, આ ધ્યાનનું ધ્યેય!) કેવું છે? તો કહે છે-“વામર્વ મોક્ષરં ચૈવ' સ્વર્ગાદિ અને મોક્ષપદનું દેનારું છે. અહા ! “ગૉગરાય નમો નમ:' આવા કારપદને નમસ્કાર હો, નમસ્કાર હો. (આ અંતરમાં નિજપદમાં ઢળવાની ભાવના છે. )
अविरलशब्दघ नौघप्रक्षालितसकलभूतलकलङ्का।
मुनिभिरूपासिततीर्था सरस्वती हरतु नो दुरितान्।। વિરત્નશબ્દ ઘનઘ” સતત ધારાવાહી શબ્દરૂપી મેઘના સમૂહ વડે “પ્રક્ષાલિતસઝનમૂતનના ' સંકળ ભૂતળના અજ્ઞાનરૂપી કલંકનેમલને જેણે ધોઈ નાખ્યું છે, અને
મુનિમિકૃપાસિતતીર્થ' જેની સંતો-મુનિવરો સેવના-ઉપાસના કરે છે તે તીર્થરૂપ એવી સરસ્વતી’ સરસ્વતી અર્થાત્ સમ્યજ્ઞાન ‘નો ટુરિતાન' અમારાં દુરિત નામ દુઃખો-પાપોને હરી લો. આમ જિનવાણી જે ઓમધ્વનિ તેના પ્રતિ (વિનયયુક્ત) નમસ્કાર કર્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com