SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates પરમાગમ ચિંતામણિ ) (૫૫ * યહુ બડા ખેદ હૈ કિ જહાં અમૃત તો વિષકે લિયે હો ઔર જ્ઞાન મોહકે લિયે હો ઔર ધ્યાન નરકકે લિયે હોતા હૈ સો જીવોંકી યહ વિપરીત ચેષ્ટા આશ્ચર્ય ઉત્પન્ન કરતી હૈ. ભાવાર્થ-જહાં પ્રશસ્ત વસ્તુ ભી અપ્રશસ્ત હો જાતી હૈ ઉસકા યહાં આશ્ચર્ય કિયા હૈ. ૩૦૩. 1 (શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૫, શ્લોક-૧૦) * જે બુદ્ધિરૂપી સ્ત્રી બાહ્ય શાસ્ત્રરૂપી વનમાં ફરનારી છે, અનેક વિકલ્પો ધા૨ણ કરે છે તથા ચૈતન્યરૂપી કુલીન ઘરમાંથી નીકળી ચૂકી છે, તે પતિવ્રતા સમાન સમીચીન નથી, પરંતુ દુરાચારિણી સ્ત્રી સમાન છે. ૩૦૪. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશશિત, સદ્દબોધ ચંદ્રોદય, શ્લોક-૩૮ ) * જે મનુષ્ય અગણિત ગુણરત્નોથી શોભતા સુંદર આત્મતત્ત્વના ચિંતનમાં સદાય રત છે, તેની બરાબરી કરનાર સંસારમાં કોણ છે? - શું કોડિયાનો દીવો સૂર્યની બરાબરી કરી શકે છે? ૩૦૫. (શ્રી નેમીશ્વર-વચનામૃત-શતક, શ્લોક-૭૭) * બહુરિ દેવ-ગુરુ-ધર્માદિકકે નિકટ મદ કરના, વા સાધર્મીનસોં મદ કરના, વા પૂજનાદિક ધર્મ કાર્ય વિષ ધનાદિક ખરિચ મદ કરના, વા ધર્મ પદ્ધતિ વિષે મુખિયાપણાð પાપ્ત હોય મદ કરના, બહુત શાસ્ત્ર પઢ મદ કરના, બહુરિ અનેક પ્રકાર ધર્મ - અંગનવિહૈં માનકે અભિનિવેશ સહિત ધનાદિક ખરચના, આપકું મહાન માનના, અન્ય સાધર્મી નકો આપð તુચ્છ સમજના, વા સાધર્મીનકા અપમાન કરના, અનેક પ્રકા૨ વસ્ત્રાભૂષણાદિ કરી સાધર્મીનવિષઁ મદ ધારિ બૈઠના ઇત્યાદિ અનંતાનુબંધીકા ધર્મ વિરૂદ્ધ માનભાવ જાનના. ૩૦૬. (શ્રી દીપચંદજી, ભાવદીપિકા, પાનું- ૫૭) * પુણ્ય અને પાપ બંનેના માર્ગને છોડીને અલખની અંદર જવાય છે; તે બંનેનું (પુણ્ય – પાપનું) કાંઈ એવું ફળ નથી મળતું કે જેનાથી લક્ષ્યની પ્રાપ્તિ થાય. ૩૦૭. (મુનિવર રામસિંહ, પાહુડ–દોહા, ગાથા-૧૮૮) * મિથ્યાત્વી જીવને ક્ષયોપશમરૂપ બુદ્ધિ હોય છે પણ સ્વ-૫૨નો ભેદ જાણતો નથી તેથી નિજસૂર્યને દેખતો નથી. (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ મૂળ આત્માને દેખતો નથી.) માત્ર તડકાને (–અર્થાત્ ઉઘાડરૂપ પર્યાય ને) દેખે છે. ૩૦૮. (શ્રી દીપચંદજી, આત્માવલોકન, પાનું–૧૫૮) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy