________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
( ૩૩૫
પરમાગમ ચિંતામણિ )
* જિસ કિસી જીવકો કામરૂપી નાગ ડસ લેતા હૈ ઉસકો તીવ્ર પીડા હોતી હૈ જિસ તીવ્ર વેદનાસે મૂર્છિત હોતા હુઆ યહ પ્રાણી ઇસ સંસારમેં એક ગતિસે દૂસરી ગતિનેં ચક્કર લગાયા કરતા હૈ. ૧૭૫૭.
1
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૯૫ ) * આત્મદ્રવ્ય નિત્યનયે, નટની માફક અવસ્થાયી છે. અર્થાત્ આત્મા ( નિત્યનયે નિત્ય ટકનારો છે, જેમ રામ-રાવણરૂપ અનેક અનિત્ય સ્વાંગ ધરતો હોવા છતાં પણ નટ તેનો તે જ નિત્ય છે તેમ ). (૧૮. )
આત્મદ્રવ્ય અનિત્યનયે, રામ-રાવણની માફક, અનવસ્થાયી છે (અર્થાત્ આત્મા અનિત્યનયે અનિત્ય છે, જેમ નટે ધારણ કરેલાં રામ-રાવણરૂપ સ્વાંગ અનિત્ય છે તેમ. ) ( ૧૯ ). ૧૭૫૮.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર–ટીકા, ૪૭ નયમાંથી )
* હૈ જીવ! તૂ સબ પ્રાણિયોંમેં મિત્રતાકા ભાવ ૨ખ. કિસીકો શત્રુ ન સમજ, ઉકત સબ પ્રાણિયોંમેં ભી જો વિશેષ ગુણવાન હૈ ઉનકો દેખકર હર્ષકો ધારણ કર, દુ:ખીજનકે પ્રતિ દયાકા વ્યવહાર કર, જિનકા સ્વભાવ વિપરીત હૈ ઉનકે વિષયમેં મધ્યસ્થતાકા ભાવ ધારણ કર, જિનવાણીકે સુનને ઔર તદનુસાર પ્રવૃત્તિ કરનેમેં અનુરાગ કર, ક્રોધરૂપ સુભટકો પરાજિત કર, ઇન્દ્રિય વિષયોંસે વિરકત હો, મૃત્યુ એવમ્ જન્મસે ઉત્પન્ન હોનેવાલે અતિશય દુ:ખસે ભયભીત હો ઔર સમસ્ત કર્મમલસે રહિત મોક્ષસુખકી અભિલાષા કર. ૧૭૫૯.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિરત્નસંદોહ, શ્લોક-૪૨૧) * જો પાપનો (મિથ્યાત્વનો) નિરોધ હોય તો અન્ય વિભૂતિનું શું પ્રયોજન ? અને જો પાપનો આસવ હોય તોપણ અન્ય વિભૂતિથી શું પ્રયોજન ? ૧૭૬૦.
(શ્રી સમંતભદ્રસ્વામી, રતનકદંડશ્રાવકાચાર, શ્લોક-૨૭) * કર્યોદય વશથી, વેરી હોય તે તો મિત્ર થઇ જાય છે તથા મિત્ર હોય તે વેરી થઇ જાય છે, એવો જ સંસારનો સ્વભાવ છે. ૧૭૬૧.
(સ્વામીકાર્તિક, બાર અનુપ્રેક્ષા, ગાથા-૫૭) * પૂર્વકાલમેં ભયે ગણધરાદિ સત્પુરુષ ઐસે દિખાવે હૈં જો જિસ મૃત્યુă ભલે પ્રકાર દિયા હુઆકા ફલ પાઇયે અર સ્વર્ગ લોકકા સુધ ભૌગિયે તાતેં સત્પુરુષકે મૃત્યુકા ભય કાર્યોતેં હોય? ૧૭૬૨.
(મૃત્યુમહોત્સવ, શ્લોક-૪)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com