________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬)
(પરમાગમ – ચિંતામણિ * મહાપુરુષોના સંગ કરના કલ્પવૃક્ષકી સમાન સમસ્ત પ્રકાર, મનોવાંછિત ફલકો દેનેમેં સમર્થ હૈ, અતએ સત્પરુષોંકી સંગતિ અવશ્ય કરની ચાહિયે. ૧૬૫૬,
( શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક-૩૭) * જેમ ઉત્કૃષ્ટ નાવને પ્રાપ્ત થયેલ ધીરબુદ્ધિ (સાહસી) મનુષ્ય સમુદ્રના અપરિમિત જળથી ડરતો નથી તેવી જ રીતે એકત્વનો જાણકાર તે યોગી ઘણાં કર્મોથી પણ ડરતો નથી. ૧૬૫૭.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, એકત્વભાવનાદશક, શ્લોક-૩) * બીજ વિના વૃક્ષી ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોત્પત્તિ જેમ હોતાં નથી તેમ, સમ્યકત્વ વિના સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રની (ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફલોત્પત્તિ) હોઈ શકતી નથી. ૧૬૫૮.
(શ્રી સમતભદ્રસ્વામી, રત્નકરંડ શ્રાવકાચાર, શ્લોક-૩૨)
* * * * જબ મનમેં વિશુદ્ધતા રહતી હૈ તબ તત્ત્વજ્ઞાની પુરુષકે ચિત્તમે આપત્તિમેં વા સંપદાઓમેં સમાનભાવ રહતા હૈ. મહાન પુરુષોંકી સર્વ હી ચેષ્ટા મહાન હોતી હૈ. ૧૬૫૯.
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૭૪) * જન્મ-મરણ એ જેના માતા પિતા છે. અધિ-વ્યાધિ એ બે જેના સહોદર, ભાઈ છે અને વૃદ્ધાવસ્થા જેનો પરમ મિત્ર છે એવા શરીરમાં રહીને તે અનેક પ્રકારની ચિત્ર-વિચિત્ર આશામાં વહી રહ્યો છે એ એક આશ્ચર્ય છે! ૧૬૬૦.
( શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૨૦૧) * જીવ મરો કે જીવો, અપ્રયત આચારવાળાને (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; પ્રયતને, સમિતિવંતને (બહિરંગ) હિંસામાત્રથી બંધ નથી. ૧૬૬૧.
(શ્રી કુંદકુંદાચાર્ય, પ્રવચનસાર, ગાથા-૨૧૭) * ઈસ સંસારમેં વ્રત-તપ-દયા-દાન-પ્રશમ-ક્ષમા આદિ પુરુષકે જો મુખ્ય ગુણ હૈ, જિનકે ધારણ કરનેસે જીવકો શાશ્વત સુખની પ્રાપ્તિ હોતી હૈ યે સબ જ્ઞાનકી સહાયતાસે હી સુખદાયી હોતે હૈં. ૧૬૬ર.
| (શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૯૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com