________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમાગમ – ચિંતામણિ)
(૩૦૭ * વ્રત, તપ, ક્રિયા જહાં દેખી જાતી હૈ તથા શાસ્ત્રોકા ભી પૂર્ણ જ્ઞાન હૈ ઔર વહુ અનેક અપ્રિય કષ્ટ ભી સહતા હૈ પરંતુ યદિ ગારવ૫ના ભાવોમેં હૈ તો ઉસકા વાસ નિંગાદમે હોતા હૈ. ૧૬૦૯.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૧૬૮) * લોકોના સંસર્ગથી વચનની પ્રવૃત્તિ થાય છે; વચનપ્રવૃત્તિથી મનની વ્યગ્રતા થાય છે, તેનાથી ચિત્તમાં વિવિધ પ્રકારના વિકલ્પો ઊઠવા લાગે છે; તેથી યોગીએ લૌકિક જનોના સંસર્ગનો ત્યાગ કરવો. ૧૬૧૦.
( શ્રી પૂજ્યપાદસ્વામી, સમાધિતંત્ર, ગાથા-૭૨ ) * હે યોગી ! કાલ પાકર જૈસા જૈસા મોહ ગલતા હૈ– કમ હોતા જાતા હૈ, તૈસા તૈસા યહુ જીવ સમ્યગ્દર્શનકો પાતા હૈ (જેમ જેમ વિપરીત માન્યતા ઘટતી જાય છે તેમ તેમ આત્મા તરફની રૂચિ વધતી જાય છે - પૂ. ગુરુદેવ, તા. ૧૭-૮-૭૫) ફિર નિશ્ચયસે અપને સ્વરૂપકો જાનતા હૈ. ૧૬૧૧
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧ ગાથા-૮૫) * સપુરુષોંકી પવિત્ર વાણી જિસકે કાનોમેં પ્રાસ હોકર હૃદયમેં પ્રકાશમાન નહિ હુઇ વહુ રંક અંધા હી હૈ, કયોંકિ સપુરુષોંકી વાણી મનુષ્યને હૃદયનેત્રકો ખોલ દેતી હૈ. સો જિસકે હૃદયમેં સપુરુષોંકી વાણીને પ્રવેશ નહિ કિયા વાસ્તવમેં વહ અંધા હી હૈ. ૧૬૧૨.
(શ્રી શુભચંદ્રાચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક-૧૩) * જ્યાં દુઃખ નથી, સુખ નથી, પીડા નથી, બાધા નથી, મરણ નથી, જન્મ નથી, ત્યાં જ નિર્વાણ છે (અર્થાત્ દુઃખ આદિ રહિત પરમતત્ત્વમાં જ નિર્વાણ છે.) . ૧૬૧૩.
(શ્રી પ્રદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, ગાથા-૧૭૯ ) * પ્રાણીઓનું જેટલું ઉગ્ર અહિત સંસારમાં ઇન્દ્રિયવિષયરૂપી શત્રુ કરે છે તેટલું અહિત મદોન્મત્ત હાથી, માંસ લોલુપી સિંહ, ભયંકર રાહુ, ક્રોધાયમાન રાજા, અતિ તીક્ષ્ણ વિષ, અતિકૃદ્ધ યમરાજ, પ્રજ્વલિત અગ્નિ અને ભયંકર શેષનાગ આદિ પણ નથી કરતાં. અર્થાત્ હાથી આદિ એક જ ભવમાં દુઃખ આપે છે અથવા અનિષ્ટ કરે છે; પરંતુ ભોગવેલા ઇન્દ્રિયવિષય ભવભવમાં દુઃખ દેનારા છે. ૧૬૧૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com