________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦)
(પરમાગમ – ચિંતામણિ * હે યોગી! ઈસ સંસારરૂપી વનમેં જિન બડે ભયાનક નાના પ્રકારને કર્મરૂપી તીવ્ર શત્રુકે દ્વારા અનાદિકાલસે તૂને અસહનીય દુ:ખકો પાયા હૈ, ઐસા કોઈ કષ્ટ બાકી રહા નહીં જો તુને ન પાયા હો. ઉન કર્મરૂપી શત્રુઓકો સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રકી એકતારૂપી આત્મધ્યાનકી તલવારને જડમૂલસે નાશ કરકે મોક્ષકે મહાન નગરમેં જાકર પાપરહિત આનંદસે ભરે હુએ તથા સર્વ બાધારહિત રાજ્યકો પ્રાપ્ત કર. ૧૪૭૨.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૮૩) * પ્રાથમિક અવસ્થામાં જેને આત્મદર્શન થયું છે એવા અંતરાત્માને જગતું ઉન્મત્ત જેવું જણાય છે, અને પછીથી આત્મસ્વરૂપના અભ્યાસમાં પરિપકવબુદ્ધિવાળા અંતરાત્માને આ જગત્ કાષ્ટ પાષાણ જેવું ભાસે છે. ૧૪૭૩.
(શ્રી પૂજ્યપાદ સ્વામી, સમાધિતંત્ર, ગાથા-૮૦) * યહ પ્રત્યક્ષ અચલ પર્વતોકી શ્રેણી કદાચિત ચલાયમાન ભી હો જાય તો આશ્ચર્ય નહિ કિન્તુ સામ્યભાવમું પ્રતિષ્ઠિત મુનિકા ચિત્ત ઉપસર્ગોને કદાપિ નહિ ચલતા, ઐસા લીન હો જાતા હૈ. ૧૪૭૪.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૪, શ્લોક – ૩૦)
* * * * સ્વરૂપનો અનુભવ એ શિવપદ સ્વરૂપનો અનુભવ છે. ત્રિભુવનસાર અનુભવ અનંત કલ્યાણરૂપ છે, અનુભવ મહિમા ભંડાર છે, અનુભવ અતુલબોધ ફળ છે, અનુભવ સ્વરસરસ છે, અનુભવ સંવેદન છે, અનુભવ તૃતિભાવ છે, અનુભવ અખંડપદ સર્વસ્વ છે, અનુભવ રસાસ્વાદ છે. અનુભવ વિમલરૂપ છે, અનુભવ અચલ
જ્યોતિરૂપને પ્રગટકરણ છે, અનુભવ અનુભવના રસમાં અનંતગુણો રસ છે, પંચપરમગુરુ અનુભવથી થયા અને થશે. સકલ સંત-મહંત-ભગવંત અનુભવ જોડ જોડાશે. માટે જે ગુણવંત છે તે અનુભવને કરો. સકલ જીવરાશિ સ્વરૂપને અનુભવો ! આ અનુભવપંથને નિગ્રંથો સાધી સાધી ભગવાન થયા. ૧૪૭૫.
(શ્રી દીપચંદજી, અનુભવપ્રકાશ, પાનું- ૯૫ ) * મોક્ષકા માર્ગ અમર અવિનાશી આત્માકા સ્વભાવ હૈ, યહી અવિનાશી મુક્તિકે શુદ્ધ જ્ઞાનકે પ્રકાશકા સહકારી હૈ, યહી શુદ્ધ જ્ઞાનકા સાધન હૈ, ઇસ વિમલ સાધનસે કર્મ વિલા જાતે હૈ. ૧૪૭૬.
(શ્રી તારણસ્વામી, ઉપદેશ-શુદ્ધસાર, શ્લોક-૫૦૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com