________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૭૫
પરમાગમ – ચિંતામણિ)
* જો મન અજ્ઞાનસે બિગડા હુઆ હૈ (પીડિત હૈ, વહુ તો નિજસ્વરૂપસે છૂટ જાતા હૈ, ઔર જો મન વિજ્ઞાન કહિયે સમ્યજ્ઞાનસે વાસિત હૈ વહ અપને અંતરંગમે પ્રભુ ભગવાન પરમાત્માકો દેખતા હૈ, યહ વિધિ હૈ, ઈસ કારણ અજ્ઞાનકો દૂર કરના ચાહિયે. ૧૪૪૬.
| (શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ સર્ગ-૩ર, શ્લોક-૫૧) * માત્ર ક્રિયા દેખાવાથી સમ્યગ્દષ્ટિને વિષયોમાં વીતરાગતા અસિદ્ધ નથી, કારણ કે દારિદ્રય અને મરણાદિને નહિ ઈચ્છવાવાળા લોકોને પણ દારિદ્રય તથા મરણાદિની પ્રાપ્તિ થાય છે. ૧૪૪૭.
(શ્રી રાજમલજી, પંચાધ્યાયી, ભાગ-૨, ગાથા ૨૭૦) * જિનેશ્વરદેવને કહ્યા દર્શન હૈ સો ગુણનિવિર્ષે અર દર્શન જ્ઞાન-ચારિત્ર ઇન તીન રત્નનિવિર્ષે સાર હૈ, ઉત્તમ હૈ, બહુરિ મોક્ષમંદિરકે ચઢનેÉ પ્રથમ પૈડી હૈ, સો આચાર્ય કહે હૈ– હે ભવ્ય જીવ હો ! યાકૂ અંતરંગ ભાવ કરિ ધારણ કરો, બાહ્ય ક્રિયાદિક કરિ ધારણ કિયા તૌ પરમાર્થ નાંહી, અંતરંગકી સચિકરિ ધારણાં મોક્ષકા કારણ હૈ. ૧૪૪૮.
(શ્રી કુંદકુંદાચાર્ય, દર્શનપાહુડ ગાથા-૨૧)
* * * * ભાવમેં હી ધર્મ રહતા હૈ. ભાવમેં હી અપને આત્માકા સ્વભાવ ઝલકતા હૈ. ભાવસે હી ભાવોંકી શુદ્ધિ હોતી હૈ. ઇસ કારણ નિશ્ચય શુદ્ધ અણુવ્રત આત્માને શુદ્ધ સ્વભાવમેં હી હૈ. ૧૪૪૯.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્ચયસાર, શ્લોક-૩૬૬ ) * જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે ઉપસર્ગાદિ દુઃખો આવી પડતાં નાશ પામે છે, માટે મુનિએ પોતાની શક્તિ અનુસાર કાયકલેશારિરૂપ દુઃખોથી આત્માની શરીરાદિથી ભિન્ન ભાવના ભાવવી. ૧૪૫૦.
(શ્રી પૂજ્યપાદ સ્વામી, સમાધિતંત્ર, ગાથા-૧૦૨) * હું એવા પ્રકારના સંસારમાં વસુ છું કે જે સંસાર અશરણ છે, અશુભ છે, અનિત્ય છે, દુઃખમય છે અને અનાત્મરૂપ (પરરૂપ ) છે અને તેનાથી વિપરીત એવું મોક્ષનું સ્વરૂપ છે. (મોક્ષ તેનાથી વિપરીત સ્વરૂપવાળો છે.) એ રીતે સામાયિકમાં સ્થિત જીવોએ વિચાર કરવો. ૧૪૫૧.
(શ્રી સમંતભદ્રસ્વામી રત્નકાંડ-શ્રાવકાચાર, શ્લોક-૧૦૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com