________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪)
(પરમાગમ – ચિંતામણિ * અનેકો સર્વ ભયસે રહિત કરના અભયદાન હૈ. જિસકા સર્વ સાંસારિક ભય નાશ હો જાતા હૈ વહી ભવ્ય હૈ. આત્મા અભય હૈ, વહુ અવિનાશી અમૂર્તિક હૈ, ઉસકો કિસીક દ્વારા નાશ હોનેકા વ બિગડકા ભય નહીં હૈ. ઈસ અભયસ્વરૂપ આત્મામેં રમણ કરના સો હી સર્વ ભયોકો નાશ કર દેના હૈ. આત્મામેં રમણ કરનેસે ભય નોકષાયકા પરિણમન મિટ જાતા હૈ. યહી અભયદાન હૈ. ૧૩૯૧.
(શ્રી તારણસ્વામી, મમલપાડ, ભાગ-૧, પાનું - ૭૬ ) * શાસ્ત્રકર્મ, લેખનકર્મ, કૃષિકર્મ, વિધાકલા, શિલ્પકર્મ, વ્યાપાર-કર્મ ઇન છે પ્રકાર આજીવિકાસાધનોંક દ્વારા શરીર ધન વ પુત્રને લાભકે લિયે જિસ તરહુકા પરિશ્રમ તૂ કરતા હૈ યદિ સંયમકે લિયે એક દફે ભી વૈસા પરિશ્રમ કરે તો કયા નિર્દોષ અનંત સુખકો નહી ભોગ સકે ? અવશ્ય તૂ ભોગ સકેગા. ૧૩૯૨.
( શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૬૬ ) * જેમણે ગુરુની સમીપે ન શાસ્ત્ર સાંભળ્યું છે અને ન તેને હૃદયમાં ધારણ પણ કર્યું છે તેમને ઘણું કરીને ન તો કાન છે અને ન હૃદય પણ છે, એમ હું સમજું છું. ૧૩૯૩.
(શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, ઉપાસક સંસ્કાર, શ્લોક-૨૧) * વસ્તુસ્વરૂપકે જાનનેવાલે વિદ્વાનોને કાલકૂટ ( હલાહલ) વિષ ઔર વિષયોમે મેરુ પર્વત ઔર સરસકે સમાન અંતર કહા હૈ. અર્થાત્ કાલિકટ વિષ તો સરસોકે સમાન છોટા હૈ ઔર વિષયવિષ સુમેરૂપર્વત કે સમાન હૈ. ૧૩૯૪.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, સર્ગ-૨૦, શ્લોક-૧૯ ) * અજ્ઞાનભાવ રખના ચોરી હૈ કયોંકિ વહ જ્ઞાનમયી આત્માને સ્વભાવકો છિપા રહા હૈ, ઉસકી નિધિનો લોપ કર રહા હૈ, ઇસલિયે અજ્ઞાન વ મિથ્યાત્વરૂપ ચોરીકો છોડના ચાહિયે. વિષયોકે સુખકી લમ્પટતાકો મિટાના ચાહિયે. ૧૩૯૫.
(શ્રી તારણસ્વામી, જ્ઞાનસમુચ્યસાર, શ્લોક-૩૫૧) * આ જિનાગમ સર્વ પ્રાણીઓનું રક્ષણ કરનારું છે તેનો જે જીવોએ આશ્રય લીધો છે તે અનંત સંસારસાગરને ઓળંગીને મુક્ત થયા છે. આવું આ જિનશાસન સદાય વૃદ્ધિગત હો. આ જિનશાસનને હું નમસ્કાર કરું છું. ૧૩૯૬.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, પ્રત્યાખ્યાન અધિ. ગાથા-૧૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com