SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨) (પરમાગમ – ચિંતામણિ * યદિ યસ માનવશરીર બલદાયી ભોજનસે હી વિપત્તિમેં આ જાતે હૈં. રોગી હો જાતે હૈં તથા મરણકો પ્રાપ્ત હોતે હૈં તબ દૂસરે વિષ આદિ પદાર્થોને કિસ તરહ બચ સકતે હૈં? જબ હિતકારી માતા બચ્ચકો માર ડાલતી હૈ તબ નિશ્ચયસે શરણમે રખનેવાલા દૂસરા કોઇ નહીં હૈ. ૧૦૬૬. (શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૧૧૩) * જબ ઇન્દ્ર, ચંદ્ર આદિ ભી મરણકે દ્વારા નિશ્ચયસે નાશ કિયે જાતે હૈં તબ ઉનકે મુકાબલેમેં કીટકે સમાન અલ્પાયુવાલે અન્ય જનકી તો બાત હી કયા હૈ? ઇસલિયે અપને કિસી પ્રિયકે મરણ હો જાને પર વૃથા મોહ નહીં કરના ચાહિયે. ઇસ જગતમેં તું ઐસા કોઈ ઉપાય શીઘ્ર ટૂંઢ જિસસે કાલ અપના દાવ ન કર શકે. ૧૦૬૭. (શ્રી પદ્મનંદી આચાર્ય, પદ્મનંદી પંચવિંશતિ, અનિત્ય, પંચાશત, શ્લોક-૫૧) * જો કોઈ ઇસ બઢતે હુએ પાપકર્મકો સમ્યજ્ઞાનકે દ્વારા દૂર નહીં કરતા હૈ વહુ અતિ તીવ્ર કર્મરૂપી ભૂતસે પકડા હુઆ પીછે પછતાતા હૈ. ૧૦૬૮. (શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૧૭૮ ) * * * * નવનિધિઓથી પણ એ સ્વમાનરૂપ ધનને મોટું ધન જાણીને તું હવે તેના રક્ષણ અર્થે પરમ સંતોષવૃત્તિને ધારણ કર! ધનાદિ વિનાશી અને તુચ્છ વસ્તુને અર્થે યાચના કરી આત્મગૌરવસ્વરૂપ પરમ ધનને લુંટાવા દેવું એ તને યોગ્ય નથી. સંસારપરિણામી જીવો તૃષ્ણાવશ બની સ્વામાનને પણ કોરાણે કરી દીનવત્ યાચક બની જાય છે. અને એ આશા તો નવ-નિધિ મળવા છતાં શમાવી કેવળ અસંભવ છે, ઉલટી વધે છે. તો પછી એ અલ્પ અને પરિણામે વ્યાકુળતાજન્ય વિનાશિક ઇષ્ટ ધનાદિની પાછળ ઘેલા બની તેને અર્થે દીનપણું સેવવું એ શું તને ઉચિત છે? આમ ચિંતવી જેમ બને તેમ એ આશારૂપ ગ્રાહનો નિગ્રહ કર. ૧૦૬૯. (શ્રી ગુણભદ્ર આચાર્ય, આત્માનુશાસન, શ્લોક-૧૫૬) * મોક્ષનો અર્થી જીવ પોતાના જીવનને તો તરણાંની જેમ ત્યાગે છે પરંતુ સમ્યકત્વ અને તપને છોડતો નથી; કેમ કે જીવિતવ્ય તો ફરી પણ મળે છે પણ સમ્યક્રવ ગયા પછી ફરી મળવું દુર્લભ છે. ૧૦૭). (આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૮૭) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy