________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬)
(પરમાગમ – ચિંતામણિ * ઉસ આત્મધ્યાન યા આત્મશુદ્ધિકા ઉપાય ન તો મુનિ આર્થિકા શ્રાવક શ્રાવિકાકા સંઘ હૈ, ન ગુરુ આચાર્ય હૈ, ન લોકસે બડી પૂજા પાના હૈ, ન યોગ્ય તૃણ કાઠ પાષાણ વ ભૂમિતલકા બનાયા હુઆ સંથારા હૈ કિન્તુ ઉસ આતમધ્યાનકા કરનેવાલા યહ નિર્મલ વ આત્મતત્ત્વમેં સ્થિર આત્મા હી હૈ જો જલ ઔર દૂધકે સમાન શરીર ઔર આત્મા, ભેદકો સદા જાનનેવાલા હૈ ઐસા સમજો. ૯૭૭.
(શ્રી અમિતગતિ આચાર્ય, તત્ત્વભાવના, શ્લોક-૩૭)
* * * * જેમ કોઇને શાસ્ત્રાભ્યાસની અતિ મુખ્યતા છે પણ આત્માનુભાવનો તેને ઉદ્યમ જ નથી, તેના અર્થે ઘણા શાસ્ત્રાભ્યાસનો નિષેધ કર્યો પણ જેને શાસ્ત્રભ્યાસ નથી વા અલ્પ શાસ્ત્રાભ્યાસ છે તેવો જીવ એ ઉપદેશથી શાસ્ત્રાભ્યાસ છોડી દે અને આત્મ-અનુભવમાં ઉપયોગ રહે નહિ એટલે તેનું તો બૂરું જ થાય. ૯૭૮.
( શ્રી ટોરડમલજી, મોક્ષમાર્ગ પ્રકાશક, અધિ. -૮, પાનું –૩(૧) * એક તીર્થથી બીજા તીર્થમાં ભ્રમણ કરનાર જીવ માત્ર દેહને સંતાપ કરે છે; પણ આત્મામાં આત્માને ધ્યાવતાં તે નિર્વાણપદને પામે છે. તેથી આત્માને ધ્યાવીને તું નિર્વાણમાં પગ માંડ! ૯૭૯.
(મુનિવર રામસિંહ, પાહુડદોહા, ગાથા-૧૭૮)
* * *
* ઈસ સંસારમેં પરમ સુખ કયા હૈ? તો વહુ એક ઈચ્છારહિતપના હૈ તથા પરમ દુઃખ કયા હૈ? તો વહુ ઇચ્છાકા દાસ હો જાના હૈ. ઐસા મનમેં સમજકર જો પુરુષ સર્વસે મમતા ત્યાગકર જિનધર્મકો સેવન કરતે હૈં વે હી પુણ્યાત્મા વ પવિત્ર હૈ. શરીર વ શરીરને સંબંધિયોકે સંબંધમે ચિંતા કરના ઈચ્છાઓકો પૈદા કરનેકા બીજ હૈ. ઈનસે મોહ ત્યાગના હી ઈચ્છાઑકો મિટાનેકા બીજ હૈ. ૯૮૦.
( શ્રી અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ, શ્લોક-૧૪) * ગુરુજનોંકે (બડકે ) નિકટ રહને તથા ઉનકી સેવા કરને સે યહ લોક પરલોક સુધરતા હૈ, અપને પરિણામ શુદ્ધ રહતે હૈં, વિધા-વિનયાદિક બઢતે હૈં ઔર માનકષાયકી હાનિ ઇત્યાદિ ગુણ હોતે હૈં. ૯૮૧.
(શ્રી શુભચંદ્ર આચાર્ય જ્ઞાનાર્ણવ, સર્ગ-૧૫, શ્લોક-૧)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com