________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર)
(પરમાગમ – ચિંતામણિ * આ સંસારમાં જે કંઈ શારીરિક અને માનસિક દુઃખો ઉત્પન્ન થાય છે તે સર્વ આ શરીર ઉપર મમત્વ કરવાથી જીવને અનંતવાર પ્રાપ્ત થયા છે. ૭૯૦.
(શ્રી કુંદકુંદાચાર્ય, મૂલાચાર, અધિકાર-બીજો, ગાથા-૫૧) * વિષય-ભોગ સમયાનુસાર સ્વયં હી નષ્ટ હો જાતે હૈં ઔર ઐસા હોને પર ઉનમેં કોઇ ગુણ નહીં ઉત્પન્ન હોતા હૈ- ઉનસે કુછ ભી લાભ નહીં હોતા હૈ. ઈસલિયે હે જીવ! તૂ દુ:ખ ઔર ભયકો ઉત્પન્ન કરનેવાલે ઇન વિષય-ભોગોં કો ધર્મબુદ્ધિસે સ્વય છોડ દે. કારણ યહ કિ યદિ યે સ્વયં હી સ્વતંત્રતાસે નષ્ટ હોતે હૈં તો મનમેં અતિશય તીવ્ર સંતાપકો કરતે હૈં ઔર યદિ ઇનકો તૂ સ્વયં છોડ દેતા હૈ તો ફિર વે ઉસ અનુપમ આત્મિક સુખકો ઉત્પન્ન કરતે હૈં જો સદા સ્થિર રહનેવાલા એવમ્ પૂજ્ય હૈ. ૭૯૧.
(અમિતગતિ આચાર્ય, સુભાષિતરત્નસંદોહ શ્લોક-૪૧૩) * (અરે! ભાઈ, ) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? નિષ્પમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી? ૭૯ર.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર-ટીકા, કળશ-૧૮૯)
* * * * અજ્ઞાની જીવકો પરકે દોષ ગ્રહણ કરનેસે હર્ષ હોતા હૈ. મેરે દોષ ગ્રહણ કરકે જિન જીવોકો હર્ષ હોતા હૈ, તો મુઝે યહી લાભ હૈ કિ મેં ઉનકો સુખકા કારણ હુઆ, ઐસા મનમેં વિચારકર ગુસ્સા છોડો. ૭૯૩.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૨ કળશ-૧૮૬) * જે જીવ ચેતનગુણ વિશિષ્ટ, રત્નત્રયમય અને કર્મના કલંકથી રહિત શુદ્ધ ચેતનની નિત્ય સ્તુતિ કરે છે તે સ્તવનને સ્તવ-મર્મજ્ઞોએ સ્તવ' કહ્યું છે, ૭૯૪.
(શ્રી અમિતગતિ આચાર્ય, યોગસાર પ્રાભૃત, સંવર અધિકાર, ગાથા-૪૮) * જે મૂર્ખ ગુણ-દોષને જાણતો નથી તે પંડિતો પ્રત્યે મધ્યસ્થ કઇ રીતે રહી શકે ? ? – ક્રોધાદિક કેમ ન કરે? કરે જ. કેમ કે તેને પંડિત – વિબુધજનોના ગુણોની પરખ નથી. વિષ અને અમૃત જેને તુલ્ય છે તે મધ્યસ્થ કેમ હોય ? ૭૯૫.
(આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા, ગાથા-૧૦૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com