________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮)
(પરમાગમ – ચિંતામણિ * જે જિનપ્રભુના મુખારવિંદથી વિદિત ( પ્રસિદ્ધ ) છે, જે સ્વરૂપમાં સ્થિત છે, જે મુનિશ્વરોના મનોગૃહની અંદર સુંદર રત્નદીપની માફક પ્રકાશે છે, જે આ લોકમાં દર્શનમોહાદિ પર વિજય મેળવેલા યોગીઓથી નમસ્કાર કરવા યોગ્ય છે અને જે સુખનું મંદિર છે, તે સહજ તત્ત્વને હું સદા અત્યંત નમું છું. ૭૨૦
(શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર-ટીકા, શ્લોક-૧૫૦) * જબ જ્ઞાનસ્વભાવ મેં હૈં ઐસા શ્રદ્ધાનરૂપી અંકુર ફૂટતા હૈ ઔર ઉસ શુદ્ધ જ્ઞાનભાવમેં આનંદ પ્રાપ્ત કિયા જાતા હૈ તબ ઇસ આત્માનાદિભાવકે પ્રતાપસે રાગદ્વષાદિ ભાવકર્મ વિલા જાતે હૈં, જ્ઞાન સ્વાભાવિક પરમ જ્ઞાનમેં અનુરક્ત હો જાતા હૈ, જબ આત્માકા દઢ પ્રેમ પૈદા હોતા જાતા હૈ તબ કર્મોકી નિર્જરા હોને લગતી હૈ. ૭ર૧.
( શ્રી તારણસ્વામી, ઉપદેશ શુદ્ધસાર, શ્લોક, -૧૨૧)
*
*
*
* જ્ઞાન પરદ્રવ્યને કાંઇ પણ (જરા પણ) ગ્રહતું નથી તથા છોડતું નથી, કારણ કે પ્રાયોગિક (અર્થાત્ પર નિમિત્તથી થયેલા ) ગુણના સામર્થ્યથી તેમ જ વૈ×સિક ( અર્થાત્ સ્વાભાવિક) ગુણના સામર્થ્યથી જ્ઞાન વડે પરદ્રવ્યનું ગ્રહવું તથા છોડવું અશક્ય છે. વળી, (કર્મ- નોકર્માદિરૂપ) પરદ્રવ્ય જ્ઞાનનો-અમૂર્તિક આત્મદ્રવ્યનો - આહાર નથી, કારણ કે તે મૂર્તિક પુદ્ગલદ્રવ્ય છે; (અમૂર્તિકને આહાર હોય નહિ) તેથી જ્ઞાન આહારક નથી. માટે જ્ઞાનને દેહની શંકા ન કરવી. ૭૨૨.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર- ટીકા, ગાથા-૪૦૫-૪૦૭) * આત્માકો આત્માહીકે દ્વારા આત્મામેં હી શરીરસે ભિન્ન ઐસા વિચારના કિ જિસસે ફિર યહ આત્મા સ્વપ્નમેં ભી શરીરકી સંગતિકો પ્રાપ્ત ન હો અર્થાત્ મેં શરીર હૂં ઐસી બુદ્ધિ સ્વપ્નમેં ભી ન હો ઐસા કરના ચાહિયે. ૭ર૩.
(શ્રી શુભચંદ્ર આચાર્ય, જ્ઞાનાર્ણવ, પ્રકરણ- ૩૨, શ્લોક-૮૬)
* * * * અપને દુષ્ટ અશુભ ભાવાંસે જો કર્મ પહલે બાંધા ના ચૂકા હૈ ઉસકે ઉદય આને પર કૌન બુદ્ધિમાન દૂસરો પર ક્રોધ કરેગા? ૭૨૪
(શ્રી કુલધર આચાર્ય, સારસમુચ્ચય, શ્લોક-૨૮૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com