________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦)
(પરમાગમ – ચિંતામણિ * વિષયોંકા સેવન કરનેસે પ્રાણિયોકો કેવલ રતિ હી ઉત્પન્ન હોતી હૈ. યદિ વહ રતિ હી સુખ માના જાવે તો વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુઓખાનેમેં ભી સુખ માનના ચાહિયે. કયોંકિ વિષયી મનુષ્ય જિસ પ્રકાર રતિકો પાકર અર્થાત્ પ્રસન્નતાસે વિષયોંકા ઉપભોગ કરતે હૈ ઉસી પ્રકાર કુત્તા ઔર શૂકરોના સમૂહ ભી તો પ્રસન્નતા, સાથ વિષ્ટા આદિ અપવિત્ર વસ્તુયે ખાતા હૈં. ૬૨૫.
(શ્રી જિનસેનાચાર્ય આદિપુરાણ, ભાગ-૧, પાનું ૪૩) * સમયમાં સ્થિતિ અર્થે, લોકપ્રવાહ (ગાડરીઓ પ્રવાહ) છોડી અને શાસ્ત્રઅનુસાર સમ્યક પ્રકારે પરીક્ષા વડે નિશ્ચય કરીને, કોઈ એક યુગપ્રધાન આચાર્યને મધ્યસ્થપણે પક્ષપાતરહિત મનથી ગુરુ માનવા. ૬ર૬.
(શ્રી આચાર્ય શ્રી ધર્મદાસ, ઉપદેશ સિદ્ધાંતરત્નમાળા, ગાથા-૧૪૦) * આત્માકો આત્માસે જાનનમેં યાં કૌન સા ફલ નહીં મિલતા? ઔર તો કયા ઇસસે કેવલજ્ઞાન ભી હો જાતા હૈ ઔર જીવકો શાશ્વત સુખની પ્રાપ્તિ હોતી હૈ. ૬ર૭.
| (શ્રી યોગીન્દ્રદેવ, યોગસાર, ગાથા-દર)
* * *
* જિસસે જાનનેસે કર્મ-કલંક દૂર હો જાતે હૈ, વહ આત્મા શરીરમેં નિવાસ કરતા હુઆ ભી દેહરૂપ નહીં હોતા, ઉસકો તૂ અચ્છી તરહું પહચાન ઔર દૂસરે અનેક પ્રપંચોકો તો જાનતા હૈ, અપને સ્વરૂપકી તરફ કયો નહીં દેખતા? વહુ નિજસ્વરૂપ હી ઉપાદેય હૈ, અન્ય કોઇ નહીં હૈ. ૬૨૮.
(શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ. -૧, ગાથા-૨૭) * જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી, કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. એમ કેવળ જાણતો થકો કરણના અને વેદનના (-કરવાના અને ભોગવવાના) અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે. ૬ર૯.
( શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર- ટીકા, કળશ-૧૯૮) * જીવના પોતાના ગુણ કયા કયા છે? - કેવળજ્ઞાન, કેવળદષ્ટિ અમિતવીર્ય અને અનંતસુખ તે જીવના ગુણો છે. એની શાસ્ત્રના શ્રવણ-મનન આદિથી થયેલું જ્ઞાન તે તો સરોવરમાં પડેલા ઝાકળબિંદુ જેવું (નગણ્ય ) છે. ૬૩૦.
(શ્રી નેમીથર-વચનામૃત શતક, શ્લોક-૧૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com