SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates ૮૮ ) (પરમાગમ ચિંતામણિ * આત્માનુભવમેં આત્મા જિન હૈં, કષાયોંકા વિજયી હૈં, ઉસકા જ્ઞાન ભેદવિજ્ઞાન સહિત હૈં અર્થાત્ આત્માકા અનુભવ ૫૨કે અનુભવસે રહિત શુદ્ધ હૈ. સો હી કમલસ્વભાવી આત્માકા સ્વાદ લેતા હુઆ રમણિક ભાસ રહા હૈ. સો હી સૂર્ય સમાન અપૂર્વ સૂર્ય અપની કિરણોંકે સાથ પ્રકાશિત હૈ. અર્થાત્ અનુભવમેં કોટી સૂર્યસે ભી અધિક તેજસ્વી શ્રી અ૨હન્ત પરમાત્માકા અનુભવ હો રહા હૈ. વહાં આત્મારૂપી કમલકે સ્વાદમેં આત્માનંદરૂપી રસકા રમણ હો રહા હૈ. અર્થાત્ આત્મા આત્માનેં મગન હોકર આત્માનંદરૂપી અમૃતકા પાન કર રહા હૈ. ૪૬૪. - (શ્રી તારણસ્વામી, મમલ પાહુડ, ભાગ-૧, પાનું – ૨૧૯) * યહ લોક જીવોંસે ભરા હુઆ હૈ, સૂક્ષ્મસ્થાવરકે વિના તો લોકકા કોઇ ભાગ ખાલી નહીં હૈ. સબ જગહ સૂક્ષ્મસ્થાવર ભરે હુએ હૈં. યે સભી જીવ શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયકર શક્તિકી અપેક્ષા કૈવલજ્ઞાનાદિ ગુણરૂપ હૈં ઇસલિયે યપિ યહુ જીવરાશિ વ્યવહારનયકર કર્માધીન હૈ, તો ભી નિશ્ચયનયકર શક્તિરૂપ પરબ્રહ્મસ્વરૂપ હૈં. ૪૬૯. (શ્રી યોગીન્દ્રદેવ, ૫૨માત્મપ્રકાશ, અધિ-૨. શ્લોક-૧૦૭) *** * જેમણે યાતિ અનુભવી નથી તથા જેમણે હયાતી અનુભવી લીધી છે એવાં (અનુત્પન્ન અને નષ્ટ ) પર્યાયમાત્રને જો જ્ઞાન પોતાની નિર્વિઘ્ન ખીલેલી, અખંડિત ( પ્રતાપવાળી, પ્રભુ શક્તિ (-મહાસામર્થ્ય ) વડે જોરથી અત્યંત આમીને (પહોંચી વળીને) તે પર્યાયો પોતાના સ્વરૂપસર્વસ્વને અક્રમે અર્પે (–એકી સાથે જ્ઞાનમાં જણાવે) એ રીતે તેમને પોતાના પ્રતિ નિયત ન કરે (-પોતામાં નિશ્ચત ન કરે, પ્રત્યક્ષ ન જાણે ), તો તે જ્ઞાનની દિવ્યતા શી? આથી (એમ કહ્યું કે) પરાકાષ્ટાને પહોંચેલા જ્ઞાનને આ બધું ઉત્પન્ન (યોગ્ય ) છે. ૪૭૦. (શ્રી અમૃતચંદ્રાચાર્ય, પ્રવચનસાર-ટીકા, ગાથા-૪૯ ) * દેહ ગળવા ટાણે મતિ-શ્રુતની ધારણા-ધ્યેય વગેરે બધું ગળવા માંડે છે; હૈ વત્સ ! ત્યારે એવા અવસરમાં અંતરના દેવને તો કોઈક વિરલા જ યાદ કરે છે. ૪૭૧. (મુનિવર રામસિંહ, પાહુડ – દોહા, ગાથા-૧૦૩) Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008275
Book TitleParamagam chintamani
Original Sutra AuthorN/A
AuthorNagardas Modi, Umedrai Modi
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy