________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ અધિકાર
[ ૬૯ (માનિની) इति विरचितमुच्चैर्द्रव्यषट्कस्य भास्वद् विवरणमतिरम्यं भव्यकर्णामृतं यत् । तदिह जिनमुनीनां दत्तचित्तप्रमोदं
भवतु भवविमुक्त्यै सर्वदा भव्यजन्तोः॥५०॥ एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति। णिहिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ॥३४॥
एतानि षड्द्रव्याणि च कालं मुक्त्वास्तिकाया इति।
निर्दिष्टा जिनसमये कायाः खलु बहुप्रदेशत्वम् ॥३४॥ अत्र कालद्रव्यमन्तरेण पूर्वोक्तद्रव्याण्येव पंचास्तिकाया भवंतीत्युक्तम्। इह हि द्वितीयादिप्रदेशरहितः कालः, 'समओ अप्पदेसो' इति वचनात् । [હવે ૩૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :
[શ્લોકાર્થ –] એ રીતે ભવ્યોનાં કણ ને અમૃત એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન (સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું પદ્રવ્યવિવરણ ભવ્ય જીવને સર્વદા ભવવિમુક્તિનું કારણ હો. ૫૦.
જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે
તે અસ્તિકાય કહ્યા; અને કપ્રદેશયુત તે કાય છે. ૩૪. અન્વયાર્થ –[કાન્ત મુફ્તિા] કાળ છોડીને [તાન પદ્ધચાણ ] આ છ દ્રવ્યોને (અર્થાત્ બાકીનાં પાંચ દ્રવ્યોને) [ગિનસમ] જિનસમયમાં (જિનદર્શનમાં) [સ્તિવાયાઃ તિ]
અસ્તિકાય' [નિર્વિરા] કહેવામાં આવ્યાં છે. [વપ્રવેશ7] બહુપ્રદેશીપણું [વસ્તુ છાયા:] તે કાયત્વ છે.
ટીકા :–આ ગાથામાં કાળદ્રવ્ય સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યડો છે.
અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત્ એક કરતાં વધારે પ્રદેશો વિનાનો) છે, કારણ કે “સમનો પહેલો (કાળ અપ્રદેશ છે)' એવું શાસ્ત્રનું) વચન