________________
૫૮ ]
तथा हि
નિયમસાર
(અનુષ્ટુમ્)
“वसुधान्त्यचतुः स्पर्शेषु
चिन्त्यं स्पर्शनद्वयम् ।
वर्णो गन्धो रसश्चैकः परमाणोः न चेतरे ॥"
(માતિની)
[ભગવાનશ્રીકુંદકુંદ
अथ सति परमाणोरेकवर्णादिभास्वन्निजगुणनिचयेऽस्मिन् नास्ति मे कार्यसिद्धिः । इति निजहृदि मत्त्वा शुद्धमात्मानमेकम् परमसुखपदार्थी भावयेद्भव्यलोकः॥४१॥
अण्णणिरावेक्खो जो परिणामो सो सहावपज्जाओ । खंधसरूवेण पुणो परिणामो सो विहावपज्जाओ ॥ २८ ॥
अन्यनिरपेक्षो यः परिणामः स स्वभावपर्यायः ।
स्कंधस्वरूपेण पुनः परिणामः स विभावपर्यायः ॥ २८॥
‘‘[શ્લોકાર્થ :—] પરમાણુને આઠ પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના બે સ્પર્શ, એક વર્ણ, એક ગંધ અને એક રસ સમજવાં, અન્ય નહિ.’
વળી (૨૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક દ્વારા ભવ્યજનોને શુદ્ધ આત્માની ભાવનાનો ઉપદેશ કરે છે) :
[શ્લોકાર્થ :—]જો પરમાણુ એકવર્ણાદિરૂપ પ્રકાશતા (જણાતા) નિજગુણસમૂહમાં છે, તો તેમાં મારી (કાંઈ) કાર્યસિદ્ધિ નથી, (અર્થાત્ પરમાણુ તો એક વર્ણ, એક ગંધ વગેરે પોતાના ગુણોમાંજછે,તો પછીતેમાં મારું કાંઈકાર્યસિદ્ધથતું નથી);—આમનિજહૃદયમાં માનીને ૫૨મ સુખપદનો અર્થી ભવ્યસમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ૪૧.
પરિણામ પરનિરપેક્ષ તેહ સ્વભાવપર્યય જાણવો; પરિણામ સ્કંધસ્વરૂપ તેહ વિભાવપર્યય જાણવો. ૨૮.
અન્વયાર્થ :—[અનિરપેક્ષ ] અન્યનિરપેક્ષ (અન્યની અપેક્ષા વિનાનો) [ઃ પરિણામઃ] જે પરિણામ [સઃ] તો [સ્વમાવપર્યાયઃ] સ્વભાવપર્યાય છે [પુનઃ] અને