________________
કહાનજૈનશાસ્ત્રમાળા] અજીવ અધિકાર
[ ૫૫ તથા દિ–
(અનુદુમ્) स्कन्धेस्तैः षट्प्रकारैः किं चतुर्भिरणुभिर्मम।
आत्मानमक्षयं शुद्धं भावयामि मुहुर्मुहुः ॥३९॥ अत्तादि अत्तमझं अत्तंतं णेव इंदियग्गेझं। अविभागी जं दव् परमाणू तं वियाणाहि ॥२६॥
आत्माद्यात्ममध्यमात्मान्तं नैवेन्द्रियैाह्यम् ।
अविभागि यद्रव्यं परमाणुं तद् विजानीहि ॥२६॥ परमाणुविशेषोक्तिरियम्।
यथा जीवानां नित्यानित्यनिगोदादिसिद्धक्षेत्रपर्यन्तस्थितानां सहजपरमपारिणामिकभावविवक्षासमाश्रयेण सहजनिश्चयनयेन स्वस्वरूपादप्रच्यवनत्वमुक्तम्, तथा परमाणुद्रव्याणां
વળી (૨પમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોકદ્વારા પુદ્ગલની ઉપેક્ષા કરી શુદ્ધ આત્માની ભાવના કરે છે) :
| [શ્લોકાર્થ :- છ પ્રકારના સ્કંધો કે ચાર પ્રકારના અણુઓ સાથે મારે શું છે? હું તો અક્ષય શુદ્ધ આત્માને ફરી ફરીને ભાવું છું. ૩૯.
જે આદિમણે અંતમાં પોતે જ છે, અવિભાગી છે,
જે ઇન્દ્રિથી નહિ ગ્રાહ્ય છે, પરમાણુ જાણો તેહને. ૨૬. અન્વયાર્થ:-[માત્મા]િ પોતે જ જેનો આદિ છે, [ગાભમળ] પોતે જ જેનું મધ્ય છે અને [માત્માન્ત પોતે જ જેનો અંત છે (અર્થાત્ જેના આદિમાં, મધ્યમાં અને અંતમાં પરમાણુનું નિજ સ્વરૂપ જ છે), [ન પર્વ ઃિ પ્રાહ્ય]જે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય (જણાવાયોગ્ય) નથી અને [ટુ વિમાન] જે અવિભાગી છે, [તત્] ત [પરમાણું ચં] પરમાણુદ્રવ્ય [વિજ્ઞાન દિ] જાણ.
ટીકા –આ, પરમાણુનું વિશેષ કથન છે.
જેમ સહજ પરમ પારિણામિકભાવની વિવક્ષાનો આશ્રય કરનારા સહજનિશ્ચયનયની અપેક્ષાએ નિત્ય અને અનિત્યનિગોદથી માંડીને સિદ્ધક્ષેત્રપર્યત રહેલાજીવોનું નિજસ્વરૂપથી