________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર
[ ૩૩ इति कार्यकारणरूपेण स्वभावदर्शनोपयोगः प्रोक्तः। विभावदर्शनोपयोगोऽप्युत्तरसूत्रस्थितत्वात् तत्रैव दृश्यत इति।
(રૂન્દ્રયગ્રા). दृग्ज्ञप्तिवृत्त्यात्मकमेकमेव चैतन्यसामान्यनिजात्मतत्त्वम्। मुक्तिस्पृहाणामयनं तदुच्चै
रेतेन मार्गेण विना न मोक्षः॥२३॥ चक्खु अचक्खू ओही तिण्णि वि भणिदं विहावदिट्ठि त्ति। पज्जाओ दुवियप्पो सपरावेक्खो य णिरवेक्खो॥१४॥
चक्षुरचक्षुरवधयस्तिस्रोपि भणिता विभावदृष्टय इति।
पर्यायो द्विविकल्पः स्वपरापेक्षश्च निरपेक्षः॥१४॥ अशुद्धदृष्टिशुद्धाशुद्धपर्यायसूचनेयम् ।
આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવદર્શનોપયોગ કહ્યો.વિભાવદર્શનોપયોગહવે પછીના સૂત્રમાં (૧૪મી ગાથામાં) હોવાથી ત્યાં જ દર્શાવવામાં આવશે.
[હવે ૧૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે:]
| [શ્લોકાર્થ –] દશિપ્તિવૃત્તિસ્વરૂપ (દર્શનજ્ઞાનચારિત્રરૂપે પરિણમતું) એવું જે એક જ ચૈતન્યસામાન્યરૂપનિજ આત્મતત્ત્વ, તે મોક્ષેચ્છુઓને મોક્ષનો) પ્રસિદ્ધ માર્ગ છે; આ માર્ગ વિના મોક્ષ નથી. ૨૩.
ચક્ષુ, અચક્ષુ, અવધિ-ત્રણ દર્શનવિભાવિક છે કહ્યાં;
નિરપેક્ષ, સ્વપરાપેક્ષ—એ બે ભેદ છે પર્યાયના. ૧૪. અન્વયાર્થ –[ચારવલ્લુવા:] ચક્ષુ, અચક્ષુ અને અવધિ [તિયઃ ૩૫] એ ત્રણે [વિમાવદર:]વિભાવદર્શન [તિ મળતાઃ] કહેવામાં આવ્યાં છે. [પર્યાયઃ વિવિવન્ય:] પર્યાય દ્વિવિધ છે: [સ્વરપેક્ષ ]સ્વપરાપેક્ષ (સ્વને પરની અપેક્ષાયુક્ત)[૨] અને [નિરપેક્ષ:]નિરપેક્ષ.
ટીકા –આ, અશુદ્ધ દર્શનની તથા શુદ્ધ ને અશુદ્ધ પર્યાયની સૂચના છે.