SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ ठाणणिसेज्जविहारा ईहापुव्वं ण होइ केवलिणो । तम्हा ण होइ बंधो साक्खटुं मोहणीयस्स ॥ १७५ ॥ स्थाननिषण्णविहारा ईहापूर्वं न भवन्ति केवलिनः । तस्मान्न भवति बंधः साक्षार्थं मोहनीयस्य ॥१७५॥ केवलिभट्टारकस्यामनस्कत्वप्रद्योतनमेतत् । भगवतः परमार्हन्त्यलक्ष्मीविराजमानस्य केवलिनः परमवीतरागसर्वज्ञस्य ईहापूर्वकं न किमपि वर्तनम्; अतः स भगवान् न चेहते मनःप्रवृत्तेरभावात्; अमनस्काः केवलिनः इति वचनाद्वा न तिष्ठति नोपविशति न चेहापूर्वं श्रीविहारादिकं करोति । સાધકદશામાં જેશુદ્ધિઅને અશુદ્ધિના ભેદપ્રભેદો વર્તતા હોય છે તે જિન ભગવાનમાં નથી); રાગના અભાવને લીધે અતુલમહિમાવંત એવા તે (ભગવાન) વીતરાગપણે વિરાજે છે. તે શ્રીમાન (શોભાવંત ભગવાન) નિજસુખમાં લીન છે, મુક્તિરૂપી સ્ત્રીના નાથ છે અને જ્ઞાનયોતિ વડે તેમણે લોકના વિસ્તારને સર્વતઃ છાઈ દીધો છે. ૨૯૧. અભિલાષપૂર્વવિહાર, આસન, સ્થાન નહિ જિનદેવને, તેથી નથી ત્યાં બંધ; બંધન મોહવશ સાક્ષાર્થને. ૧૭૫. અન્નયાર્થઃ—[તિનઃ] કેવળીને [સ્થાનનિષવિજ્ઞાાઃ] ઊભા રહેવું, બેસવું અને વિહાર [હાપૂર્વ] ઇચ્છાપૂર્વક [TM મત્તિ] હોતાં નથી, [તસ્માત્] તેથી [વંધઃ । મતિ] તેમને બંધ નથી; [મોહનીયસ્ય] મોહનીયવશ જીવને [સાક્ષાર્થમ્] ઇન્દ્રિયવિષયસહિતપણે બંધ થાય છે. ટીકાઃ—આ, કેવળીભટ્ટારકને મનરહિતપણાનું પ્રકાશન છે (અર્થાત્ અહીં કેવળી ભગવાનનું મનરહિતપણું દર્શાવ્યું છે). અદ્વૈતયોગ્ય પ૨મ લક્ષ્મીથી વિરાજમાન, પરમવીતરાગ સર્વજ્ઞ કેવળીભગવાનને ઇચ્છાપૂર્વક કાંઈ પણ વર્તન હોતું નથી; તેથી તે ભગવાન (કાંઈ) ઇચ્છતા નથી, કારણ કે મનપ્રવૃત્તિનો અભાવ છે; અથવા, તેઓ ઇચ્છાપૂર્વક ઊભા રહેતા નથી, બેસતા નથી કે શ્રીવિહારાદિક કરતા નથી, કારણ કે ‘અમનાઃ ત્તિનઃ (કેવળીઓ મનરહિત છે)’ એવું શાસ્ત્રનું વચન છે. માટે તે તીર્થંક૨૫૨મદેવને દ્રવ્યભાવસ્વરૂપ ચતુર્વિધ બંધ (પ્રકૃતિબંધ,
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy