SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજેનશાસ્ત્રમાળા ] શુદ્ધોપયોગ અધિકાર [ ૩૨૯ अप्पसरूवं पेच्छदि लोयालोयं ण केवली भगवं। जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ॥१६६॥ आत्मस्वरूपं पश्यति लोकालोको न केवली भगवान् । यदि कोपि भणत्येवं तस्य च किं दूषणं भवति॥१६६॥ शुद्धनिश्चयनयविवक्षया परदर्शनत्वनिरासोऽयम्। व्यवहारेण पुद्गलादित्रिकालविषयद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवलावबोधमयत्वादिविविधमहिमाधारोऽपि स भगवान् केवलदर्शनतृतीयलोचनोऽपि परमनिरपेक्षतया निःशेषतोऽन्तर्मुखत्वात् केवलस्वरूपप्रत्यक्षमात्रव्यापारनिरतनिरंजननिजसहजदर्शनेन सच्चिदानंदमयमात्मानं निश्चयतः पश्यतीति शुद्धછે એવું સ્વપ્રકાશક) જે સાક્ષાત્ દર્શનરૂપપણ આત્મા છે. એકાકારનિજરસનાફેલાવથી પૂર્ણ હોવાને લીધે જે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન) છે એવો આઆત્માસદા પોતાના નિર્વિકલ્પ મહિનામાં નિશ્ચિતપણે વસે છે. ૨૮૧. પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને, –જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬. અન્વયાર્થ –[વતી નવીન (નિશ્ચયથી) કેવળી ભગવાન [આત્મસ્વરૂપ] આત્મસ્વરૂપને [પશ્યતિ] દેખે છે , [ન તોછાતોૌ ] લોકાલોકને નહિ—[] એ મમ [] જો [ રે મ]િ કોઈ કહે તો [તી ર વિ ટૂષi ભવત્તિ]તેને શો દોષ છે? (અર્થાત્ કાંઈ દોષ નથી.) ટીકા –આ, શુદ્ધનિશ્ચયનયની વિવક્ષાથી પરદર્શનનું (પરને દેખવાનું) ખંડન છે. જોકે વ્યવહારથી એક સમયમાં ત્રણ કાળ સંબંધી પુદ્ગલાદિ દ્રવ્યગુણપર્યાયોને જાણવામાં સમર્થ સકળવિમળ કેવળજ્ઞાનમયત્વાદિ વિવિધ મહિમાઓનો ધરનાર છે, તોપણ તે ભગવાન, કેવળદર્શનરૂપ તૃતીય લોચનવાળો હોવા છતાં, પરમ નિરપેક્ષપણાને લીધે નિઃશેષપણે (સર્વથા) અંતર્મુખ હોવાથી કેવળ સ્વરૂપ પ્રત્યક્ષમાત્ર વ્યાપારમાં લીન એવા નિરંજન નિજ સહજદર્શન વડે સચ્ચિદાનંદમય આત્માને નિશ્ચયથી દેખે છે પરંતુ લોકાલોકને નહિ)–એમ જે કોઈ પણ શુદ્ધ અંત:તત્ત્વનો વેદનાર (જાણનાર, ૪૨
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy