________________
કહાનજૈનશાસ્રમાળા
दर्शनयोः कथंचित् स्वपरप्रकाशत्वमस्त्येवेति।
तथा चोक्तं श्रीमहासेनपंडितदेवैः
શુદ્ધોપયોગ અધિકાર
तथा हि
છે)
=
“ज्ञानाद्भिन्नो न नाभिन्नो भिन्नाभिन्नः कथंचन । ज्ञानं पूर्वापरीभूतं सोऽयमात्मेति
તિતઃ ।।”
(મંદ્દાòાંતા)
आत्मा ज्ञानं भवति न हि वा दर्शनं चैव तद्वत् ताभ्यां युक्तः स्वपरविषयं वेत्ति पश्यत्यवश्यम् । संज्ञाभेदादघकुलहरे चात्मनि ज्ञानदृष्ट्योः भेदो जातो न खलु परमार्थेन वह्न्युष्णवत्सः ॥ २७८॥
સમાધાન છે કે જ્ઞાન અને દર્શનને કથંચિત્ સ્વપરપ્રકાશકપણું છે જ.
એવી રીતે શ્રી મહાસેનપંડિતદેવે (શ્લોક દ્વારા) કહ્યડં છે કે :—
[ ૩૨૩
‘[શ્લોકાર્થ:—] આત્મા જ્ઞાનથી (સર્વથા) ભિન્ન નથી, (સર્વથા) અભિન્ન નથી, કથંચિત્ ભિન્નાભિન્ન છે; *પૂર્વાપરભૂત જે જ્ઞાન તે આ આત્મા છે એમ કહ્યડં છે.’’
વળી (આ ૧૬૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે
[શ્લોકાર્થઃ—] આત્મા (સર્વથા) જ્ઞાન નથી, તેવી રીતે (સર્વથા) દર્શન પણ નથી જ; તે ઉભયયુક્ત (જ્ઞાનદર્શનયુક્ત) આત્મા સ્વપર વિષયને અવશ્ય જાણે છે અને દેખે છે. અઘસમૂહના (પાપસમૂહના) નાશક આત્મામાં અને જ્ઞાનદર્શનમાં સંજ્ઞાભેદે ભેદ ઊપજે છે (અર્થાત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ તેમનામાં ઉ૫૨ કહ્યા પ્રમાણે ભેદ છે), પરમાર્થે અગ્નિ અને ઉષ્ણતાની માફક તેમનામાં (–આત્મામાં અને જ્ઞાનદર્શનમાં) ખરેખર ભેદ નથી (–અભેદતા છે). ૨૦૮.
* પૂર્વાપર = પૂર્વ અને અપર; પહેલાંનું અને પછીનું.