SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ णाणाजीवा णाणाकम्मं णाणाविहं हवे लद्धी। तम्हा वयणविवादं सगपरसमएहिं वज्जिजो॥१५६॥ नानाजीवा नानाकर्म नानाविधा भवेल्लब्धिः। तस्माद्वचनविवादः स्वपरसमयैर्वर्जनीयः ॥१५६॥ वाग्विषयव्यापारनिवृत्तिहेतूपन्यासोऽयम्।। जीवा हि नानाविधाः मुक्ता अमुक्ताः, भव्या अभव्याश्च। संसारिणः त्रसाः स्थावराः; वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियसंश्यसंज्ञिभेदात् पंच त्रसाः, पृथिव्यप्तेजोवायुवनस्पतयः स्थावराः। भाविकाले स्वभावानन्तचतुष्टयात्मसहजज्ञानादिगुणैः भवनयोग्या भव्याः, एतेषां विपरीता પરમાત્મજ્ઞાની મુનિ પશુધનો વડે કરવામાં આવતા ભયને છોડીને અને પેલી (પ્રસિદ્ધ) સકળ લૌકિક જલ્પજાળને (વચનસમૂહને) તજીને, શાશ્વત સુખદાયક એક નિજ તત્ત્વને પામે છે. ર૬૬. છે જીવવિધવિધ,કર્મવિધવિધ, લબ્ધિ છે વિધવિધ અરે! તે કારણે નિજપરસમય સહ વાદ પરિહર્તવ્ય છે. ૧૫૬. અન્વયાર્થ –[નાનાનીવા:] નાના પ્રકારના જીવો છે, [નાનાવર્ષ નાના પ્રકારનું કર્મ છે, [નાનાવિઘા Íધ્ધિઃ ભવેત]નાના પ્રકારની લબ્ધિ છે;[તસ્માર્]તેથી[સ્વપરસમ:]સ્વસીયો અને પરસમયો સાથે (સ્વધર્મીઓ અને પરધર્મીઓ સાથે) [વવવવાઃ] વચનવિવાદ [વર્ગની:] વર્જવાયોગ્ય છે. ટીકા –આ, વચનસંબંધી વ્યાપારની નિવૃત્તિના હેતુનું કથન છે (અર્થાત્ વચનવિવાદ શા માટે છોડવાયોગ્ય છે તેનું કારણ અહીં કહ્યર્ડ છે). જીવો નાના પ્રકારના છે : મુક્ત અને અમુક્ત, ભવ્ય અને અભવ્ય, સંસારીઓ– ત્રસ અને સ્થાવર. ઢીંદ્રિય, ટીંદ્રિય, ચતુરિંદ્રિય તથા (પંચંદ્રિય) સંજ્ઞી ને (પંચેંદ્રિય) અસંજ્ઞી એવા ભેદોને લીધે ત્રસ જીવો પાંચ પ્રકારના છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને વનસ્પતિ એ (પાંચ પ્રકારના) સ્થાવર જીવો છે. ભવિષ્ય કાળે સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક સહજ જ્ઞાનાદિ ગુણોરૂપે *ભવનને યોગ્ય જીવો) તે ભવ્યો છે; આમનાથી વિપરીત (જીવો) તે * ભવન = પરિણમન; થવું તે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy