________________
નિશ્ચયપરમાવશ્યક અધિકાર
(ગાર્યા)
अन्यवशः संसारी मुनिवेषधरोपि दुःखभाङ्नित्यम्।
स्ववशो जीवन्मुक्तः किंचिन्न्यूनो जिनेश्वरादेषः ॥२४३॥
કહાનજૈનશાસ્ત્રમાળા ]
(ગાર્યા)
अत एव भाति नित्यं स्ववशो जिननाथमार्गमुनिवर्गे । अन्यवशो भात्येवं भृत्यप्रकरेषु राजवल्लभवत् ॥ २४४॥
[ ૨૮ ૩
जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो । तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ॥ १४४ ॥ यश्चरति संयतः खलु शुभभावे स भवेदन्यवशः ।
तस्मात्तस्य तु कर्मावश्यकलक्षणं न भवेत् ॥ १४४॥
તપશ્ચર્યા સો ઇન્દ્રોને પણ સતત વંદનીય છે. તેને પામીને જે કોઈ જીવ કામાન્ધકારયુક્ત સંસારથીજનિતસુખમાં રમેછે,તેજડમતિ અરેરે ! કળિથી હણાયેલોછે (-કળિકાળથી ઇજા પામેલો છે). ૨૪૨.
[શ્લોકાર્થઃ—]જે જીવ અન્યવશ છે તે ભલે મુનિવેશધારી હોય તોપણ સંસારીછે, નિત્યદુઃખનો ભોગવનારછે;જે જીવસ્વવશછે તે જીવન્મુક્તછે,જિનેશ્વરથીકિંચિત્ ન્યૂન છે (અર્થાત્ તેનામાં જિનેશ્વરદેવ કરતાં જરાક જ ઊણપ છે). ૨૪૩.
[શ્લોકાર્થઃ—]આમ હોવાથી જજિનનાથના માર્ગને વિષે મુનિવર્ગમાં સ્વવશમુનિ સદા શોભે છે; અને અન્યવશ મુનિ નોકરના સમૂહોમાં *રાજવલ્લભ નોકર સમાન શોભે છે (અર્થાત્ જેમ આવડત વિનાનો, ખુશામતિયો નોકર શોભતો નથી તેમ અન્યવશ મુનિ શોભતો નથી). ૨૪૪.
સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.
અન્નયાર્થ:—[યઃ] જે (જીવ) [સંવતઃ] સંયત રહેતો થકો [ag] ખરેખર [ગુમાવે] શુભ ભાવમાં [ચરતિ] ચરે—પ્રવર્તે છે, [સઃ] તો [અન્યવશઃ મવેત્] અન્યવશ * રાજવલ્લભ = (ખુશામતથી) રાજાનો માનીતો થયેલો