________________
૨૪૩
છે. પરમસમાધિ અધિકાર
अथ अखिलमोहरागद्वेषादिपरभावविध्वंसहेतुभूतपरमसमाध्यधिकार उच्यते। वयणोच्चारणकिरियं परिचत्ता वीयरायभावेण । जो झायदि अप्पाणं परमसमाही हवे तस्स ॥१२२॥
वचनोच्चारणक्रियां परित्यज्य वीतरागभावेन ।
यो ध्यायत्यात्मानं परमसमाधिर्भवेत्तस्य ॥१२२॥ परमसमाधिस्वरूपाख्यानमेतत्।
क्वचिदशुभवंचनार्थं वचनप्रपंचांचितपरमवीतरागसर्वज्ञस्तवनादिकं कर्तव्यं परमजिनयोगीश्वरेणापि। परमार्थतः प्रशस्ताप्रशस्तसमस्तवाग्विषयव्यापारो न कर्तव्यः। अत
હવે સમસ્ત મોહરાગદ્વેષાદિ પરભાવોના વિધ્વંસના હેતુભૂત પરમસમાધિ અધિકાર કહેવામાં આવે છે.
વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨. અન્વયાર્થ:-[વાનોચારયિાં ] વચનોચ્ચારણની ક્રિયા [રત્ય] પરિત્યાગીને [વીતરામાન] વીતરાગ ભાવથી [૧] જે [માત્માન] આત્માને [ધ્યાતિ] ધ્યાવે છે, [ત] તેને [પરમસઘઃ] પરમ સમાધિ [મ] છે.
ટીકા –આ, પરમ સમાધિના સ્વરૂપનું કથન છે.
ક્યારેક *અશુભવંચનાર્થે વચનવિસ્તારથી શોભતું પરમવીતરાગ સર્વજ્ઞનું સ્તવનાદિક પરમ જિનયોગીશ્વરે પણ કરવાયોગ્ય છે. પરમાર્થથી પ્રશસ્તઅપ્રશસ્ત સમસ્ત વચનસંબંધી * અશુભવંચનાર્થે=અશુભથી છૂટવા માટે; અશુભથી બચવા માટે; અશુભના ત્યાગ માટે.