________________
કહાનજૈનશાસ્ત્રમાળા ] पश्चिमतीर्थनाथः
त्रिभुवनसचराचरद्रव्यगुणपर्यायैकसमयपरिच्छित्तिसमर्थसकलविमलकेवलज्ञानदर्शनाभ्यां युक्तो यस्तं प्रणम्य वक्ष्यामि कथयामीत्यर्थः । कं, नियमसारम् । नियमशब्दस्तावत् सम्यग्दर्शनज्ञानचारित्रेषु वर्तते, नियमसार इत्यनेन शुद्धरत्नत्रयस्वरूपमुक्तम् । किंविशिष्टं, केवलिश्रुतकेवलिभणितं — केवलिनः सकलप्रत्यक्षज्ञानधराः, श्रुतकेवलिनः सकलद्रव्यश्रुतधरास्तैः केवलिभिः श्रुतकेवलिभिश्च भणितं— सकलभव्यनिकुरम्बहितकरं नियमसाराभिधानं परमागमं वक्ष्यामीति विशिष्टेष्टदेवतास्तवनानन्तरं सूत्रकृता पूर्वसूरिणा श्रीकुन्दकुन्दाचार्यदेवगुरुणा प्रतिज्ञातम् । इति सर्वपदानां तात्पर्यमुक्तम् ।
જીવ અધિકાર
( मालिनी)
जयति जगति वीरः शुद्धभावास्तमारः त्रिभुवनजनपूज्यः पूर्णबोधैकराज्यः । नतदिविजसमाजः प्रास्तजन्मदुबीजः
समवसृतिनिवासः केवल श्रीनिवासः ||८||
[ ५
એક સમયે જાણવાદેખવામાં સમર્થ એવા સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાનદર્શનથી संयुक्तछेतेने—प्रएाभीने हुं छं. शुं हुं छु ? 'नियमसार' हुं छं. 'नियम' शब्द, प्रथम તો, સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર માટે છે. ‘નિયમસાર' (‘નિયમનો સા૨') એમ કહેતાં શુદ્ધ રત્નત્રયનું સ્વરૂપ કહ્યાંછે. કેવું છેતે ? કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું છે. ‘કેવળીઓ’ તે સકલપ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા અને ‘શ્રુતકેવળીઓ’ તે સકળ દ્રવ્યશ્રુતના ધરનારા; એવા કેવળીઓ અને શ્રુતકેવળીઓએ કહેલું, સકળ ભવ્યસમૂહને હિતકર, ‘નિયમસાર’ નામનું પરમાગમ હું કહું છું. આમ, વિશિષ્ટ ઇષ્ટદેવતાના સ્તવન પછી, સૂત્રકાર પૂર્વાચાર્ય શ્રી કુંદકુંદાચાર્યદેવગુરુએ પ્રતિજ્ઞા કરી.
આ પ્રમાણે સર્વ પદોનું તાત્પર્ય કહેવામાં આવ્યું.
[હવે પહેલી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ सोऽहे छे : ]
[श्लोकार्थ :- ] शुद्धभाव वडे *भारनो ( अमनो) भेो नाश य छे, ए * भार = (१) अमहेव; (२) हिंसा; (3) भरा.