SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] પરમઆલોચના અધિકાર [ ૨ ૧૫ (મંતાક્રાંતા) एको भावः स जयति सदा पंचमः शुद्धशुद्धः कारातिस्फुटितसहजावस्थया संस्थितो यः। मूलं मुक्तेर्निखिलयमिनामात्मनिष्ठापराणां एकाकारः स्वरसविसरापूर्णपुण्यः पुराणः॥१६०॥ (iાક્રાંતા) आसंसारादखिलजनतातीव्रमोहोदयात्सा मत्ता नित्यं स्मरवशगता स्वात्मकार्यप्रमुग्धा। ज्ञानज्योतिर्धवलितककुभमंडलं शुद्धभावं मोहाभावात्स्फुटितसहजावस्थमेषा प्रयाति॥१६१॥ कम्मादो अप्पाणं भिण्णं भावेइ विमलगुणणिलयं । मज्झत्थभावणाए वियडीकरणं ति विण्णेयं ॥१११॥ [હવે આ ૧૧૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે [શ્લોકાર્થ –] જે કર્મના દૂરપણાને લીધે પ્રગટ સહજાવસ્થાપૂર્વક રહેલો છે, જે આત્મનિષ્ઠાપરાયણ (આત્મસ્થિત) સમસ્ત મુનિઓને મુક્તિનું મૂળ છે, જે એકાકાર છે (અર્થાત્ સદા એકરૂપ છે), જે નિજ રસના ફેલાવથી ભરપૂર હોવાને લીધે પવિત્ર છે અને જે પુરાણ (સનાતન) છે, તે શુદ્ધ શુદ્ધ એક પંચમ ભાવ સદા જયવંત છે. ૧૬૦. [શ્લોકાર્થ –] અનાદિ સંસારથી સમસ્ત જનતાને (-જનસમૂહને) તીવ્ર મોહના ઉદયને લીધે જ્ઞાનજયોતિ સદા મત્ત છે, કામને વશ છે અને નિજ આત્મકાર્યમાં મૂઢ છે. મોહના અભાવથી આ જ્ઞાનજયોતિ શુદ્ધભાવને પામે છે-કે જે શુદ્ધભાવે દિશામંડળને ધવલિત (–ઉજજવળ) કર્યું છે અને સહજ અવસ્થાને પ્રગટ કરી છે. ૧૬૧. અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને ભાવે વિમળગુણધામ કર્મવિભક્ત આતમરામને. ૧૧૧.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy