________________
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ષિ
अपि च
જીવ અધિકાર
(અનુત્તુમ્)
अपवर्गाय भव्यानां शुद्धये स्वात्मनः पुनः । वक्ष्ये नियमसारस्य वृत्तिं तात्पर्यसंज्ञिकाम् ||४||
(ગર્યા)
गुणधरगणधररचितं श्रुतधरसन्तानतस्तु सुव्यक्तम् । परमागमार्थसार्थं वक्तुममुं के वयं मन्दाः ॥५॥
(અનુષ્ટુમ્)
अस्माकं मानसान्युच्चैः प्रेरितानि पुनः पुनः । परमागमसारस्य रुच्या मांसलयाऽधुना ॥ ६ ॥ (અનુષ્ટુમ્) पंचास्तिकायषडूद्रव्यसप्ततत्त्वनवार्थकाः ।
प्रोक्ताः सूत्रकृता पूर्वं प्रत्याख्यानादिसत्क्रियाः ॥७॥
अलमलमतिविस्तरेण। स्वस्ति साक्षादस्मै विवरणाय ।
[ ૩
[શ્લોકાર્થ ઃ—] ભવ્યોના મોક્ષને માટે તેમ જ નિજ આત્માની શુદ્ધિને અર્થે નિયમસારની ‘તાત્પર્યવૃત્તિ' નામની ટીકા હું કહીશ. ૪.
વળી—
[શ્લોકાર્થ :—]ગુણનાધરનારગણધરોથીરચાયેલાઅનેશ્રુતધરોનીપરંપરાથીસારી રીતે વ્યક્તકરાયેલાઆપરમાગમનાઅર્થસમૂહનું કથનક૨વાને અમે મંદબુદ્ધિતેકોણ?૫.
તથાપિ—
[શ્લોકાર્થ :—] હમણાં અમારું મન પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થાય છે. [એ રુચિથી પ્રેરિત થવાને લીધે ‘તાત્પર્યવૃત્તિ' નામની આ ટીકા રચાય છે.] ૬.
[શ્લોકાર્થ :—]સૂત્રકારે પૂર્વે પાંચ અસ્તિકાય,છ દ્રવ્ય, સાત તત્ત્વ અને નવ પદાર્થ તેમજપ્રત્યાખ્યાનાદિસન્ક્રિયાકહેલછે (અર્થાત્ ભગવાનકુંદકુંદાચાર્યદેવે આશાસ્ત્રમાંપ્રથમ પાંચ અસ્તિકાય વગે૨ે અને પછી પ્રત્યાખ્યાનાદિ સન્ક્રિયા કહેલ છે). ૭.
અતિ વિસ્તારથી બસ થાઓ, બસ થાઓ. સાક્ષાત્ આ વિવરણ જયવંત વર્તો.