________________
કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૫ द्वाह्यास्ते सर्वेः इति मम निश्चयः।
(માસિન) अथ मम परमात्मा शाश्वतः कश्चिदेकः सहजपरमचिच्चिन्तामणिनित्यशुद्धः। निरवधिनिजदिव्यज्ञानदृग्भ्यां समृद्धः
किमिह बहुविकल्पैर्मे फलं बाह्यभावैः॥१३८॥ जं किंचि मे दुच्चरितं सव्वं तिविहेण वोसरे। सामाइयं तु तिविहं करेमि सबं णिरायारं॥१०३॥
यत्किंचिन्मे दुश्चरित्रं सर्वं त्रिविधेन विसृजामि।
सामायिकं तु त्रिविधं करोमि सर्वं निराकारम् ॥१०३॥ आत्मगतदोषनिर्मुक्त्युपायकथनमिदम् ।
રહે છે; જે શુભાશુભ કર્મના સંયોગથી ઉત્પન્ન થતા બાકીના બાહ્યઅત્યંતર પરિગ્રહો, તે બધા નિજ સ્વરૂપથી બાહ્ય છે.–આમ મારો નિશ્ચય છે.
[હવે આ ૧૦૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
[શ્લોકાર્થ :–] અહો ! મારો પરમાત્મા શાશ્વત છે, એક છે, સહજ પરમ ચૈતન્યચિંતામણિ છે, સદા શુદ્ધ છે અને અનંત નિજ દિવ્ય જ્ઞાનદર્શનથી સમૃદ્ધ છે. આમ છે તો પછી બહુ પ્રકારના બાહા ભાવોથી મને શું ફળ છે? ૧૩૮.
જે કાંઈ પણ દુરિત મુજ તે સર્વ હું ત્રિવિધ તાજું;
કરું છું નિરાકાર જ સમસ્ત ચરિત્ર જે ત્રયવિધનું. ૧૦૩.
અન્વયાર્થ –[૧] મારું [વત્ વિવિ7] જે કાંઈ પણ [ટુરિઝં] દુ:ચારિત્ર[સર્વ] તે સર્વને હું [ત્રિવધેન] ત્રિવિધ (મનવચનકાયાથી) [વિશૃંગા]િ તજું છું [અને [ત્રિવિઘં સામયિ] ત્રિવિધ જે સામાયિક (-ચારિત્ર) [] તે સર્વને [નિરાકાર કરો] નિરાકાર (-નિર્વિકલ્પ) કરું છું.
ટીકા :–આત્મગત દોષોથી મુક્ત થવાના ઉપાયનું આ કથન છે.