SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] પરમાર્થપ્રતિક્રમણ અધિકાર વજ્ઞાા त्रिकालनिरावरणनित्यानंदैकलक्षणनिरंजननिजपरमपारिणामिकभावात्मककारण परमात्मा ह्यात्मा, तत्स्वरूप श्रद्धानपरिज्ञानाचरणस्वरूपं हि निश्चयरत्नत्रयम्; एवं भगवत्परमात्मसुखाभिलाषी यः परमपुरुषार्थपरायणः शुद्धरत्नत्रयात्मकम् आत्मानं भावयति स परमतपोधन एव निश्चयप्रतिक्रमणस्वरूप इत्युक्तः । (વસંતતિનòા) त्यक्त्वा विभावमखिलं व्यवहारमार्ग - रत्नत्रयं च मतिमान्निजतत्त्ववेदी । निजबोधमेकं शुद्धात्मतत्त्वनियतं श्रद्धानमन्यदपरं चरणं પ્રવેà।૧૨। [ ૧૭૧ उत्तमअट्ठ आदा तम्हि ठिदा हणदि मुणिवरा कम्मं । तम्हा दु झाणमेव हि उत्तमअट्ठस्स पडिकमणं ॥९२॥ શ્રદ્ધાનજ્ઞાનઅનુષ્ઠાનના રૂપથી વિમુખપણું તે જ મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રાત્મક (મિથ્યા) રત્નત્રય છે;—આને પણ (નિરવશેષપણે) છોડીને. ત્રિકાળનિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો, નિરંજન નિજ પરમપારિણામિકભાવસ્વરૂપ કારણપરમાત્મા તે આત્મા છે; તેના સ્વરૂપનાં શ્રદ્ધાનજ્ઞાનઆચરણનું રૂપ તે ખરેખર નિશ્ચયરત્નત્રય છે;—આમ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી એવો જે પરમપુરુષાર્થપરાયણ (પરમ તપોધન) શુદ્ધરત્નત્રયાત્મક આત્માને ભાવેછે,તેપ૨મતપોધનનેજ(શાસ્ત્રમાં)નિશ્ચયપ્રતિક્રમણસ્વરૂપ કહ્યો છે. : [હવે આ ૯૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ :—] સમસ્ત વિભાવને તથા વ્યવહારમાર્ગના રત્નત્રયને છોડીને નિજ તત્ત્વવેદી (નિજ આત્મતત્ત્વને જાણનાર-અનુભવનાર) મતિમાન પુરુષ શુદ્ધ આત્મતત્ત્વમાં નિયત(-શુદ્ધાત્મતત્ત્વપરાયણ)એવું જે એકનિજજ્ઞાન,બીજું શ્રદ્ધાનઅને વળીબીજું ચારિત્ર તેનો આશ્રય કરે છે. ૧૨૨. આત્મા જ ઉત્તમ અર્થ છે, તત્રસ્થ મુનિ કર્યો હણે; તે કારણે બસ ધ્યાન ઉત્તમઅર્થનું પ્રતિક્રમણ છે. ૯૨.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy