________________
૧ ૨૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ (દ્યુતવનંવિત) समितिसंहतितः फलमुत्तमं सपदि याति मुनिः परमार्थतः। न च मनोवचसामपि गोचरं
किमपि केवलसौख्यसुधामयम् ॥९०॥ कालुस्समोहसण्णारागद्दोसाइअसुहभावाणं । परिहारो मणगृत्ती ववहारणयेण परिकहियं ॥६६॥
कालुष्यमोहसंज्ञारागद्वेषाद्यशुभभावनाम् ।
परिहारो मनोगुप्तिः व्यवहारनयेन परिकथिता ॥६६॥ व्यवहारमनोगुप्तिस्वरूपाख्यानमेतत् । क्रोधमानमायालोभाभिधानैश्चतुर्भिः कषायैः क्षुभितं चित्तं कालुष्यम्। मोहो
[શ્લોકાર્થ –] સમિતિની સંગતિ દ્વારા ખરેખર મુનિ મનવાણીને પણ અગોચર (મનથી અચિંત્ય અને વાણીથી અકથ્ય) એવું કોઈ કેવળસુખામૃતમય ઉત્તમ ફળ શીધ્ર પામે છે. ૯૦.
કાલુષ્ય, સંઘ, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના
પરિવારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬. અન્વયાર્થ –[lgષ્યનોસંજ્ઞારા વેપાઘગુમાવાનામ્] કલુપતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના [રદારઃ] પરિવારને [વ્યવહારનયેન] વ્યવહારનયથી [મનો સિ:] મનોગુપ્તિ [પરિવથતા] કહેલ છે.
ટીકા –આ, વ્યવહાર *મનોગુપ્તિના સ્વરૂપનું કથન છે.
ક્રોધ, માન, માયા અને લોભ નામના ચાર કષાયોથી ક્ષુબ્ધ થયેલું ચિત્ત તે કલુપતા * મુનિને મુનિત્વોચિત શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) મનઆશ્રિત, વચનઆશ્રિત
કે કાયઆશ્રિત શુભોપયોગ તેને વ્યવહાર ગુપ્તિ કહેવામાં આવે છે, કારણ કે શુભોપયોગમાં મન, વચન કે કાર્ય સાથે અશુભોપયોગરૂપ જોડાણ નથી. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે. તે શુભોપયોગ તો વ્યવહારગુપ્તિ પણ કહેવાતો નથી.