________________
૮૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ चउगइभवसंभमणं जाइजरामरणरोगसोगा य। कुलजोणिजीवमग्गणठाणा जीवस्स णो संति॥४२॥
चतुर्गतिभवसंभ्रमणं जातिजरामरणरोगशोकाश्च।
कुलयोनिजीवमार्गणस्थानानि जीवस्य नो सन्ति॥४२॥ इह हि शुद्धनिश्चयनयेन शुद्धजीवस्य समस्तसंसारविकारसमुदयो न समस्ती
द्रव्यभावकर्मस्वीकाराभावाचतसृणां नारकतिर्यमनुष्यदेवत्वलक्षणानां गतीनां परिभ्रमणं न भवति। नित्यशुद्धचिदानन्दरूपस्य कारणपरमात्मस्वरूपस्य द्रव्यभावकर्मग्रहणयोग्यविभावपरिणतेरभावान्न जातिजरामरणरोगशोकाश्च। चतुर्गतिजीवानां कुल
તત્ત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભ કર્મને છોડો અને *સારતત્ત્વસ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે? પ૯.
ચઉગતિભ્રમણ નહિ, જન્મ મરણ ન, રોગશોક જરા નહીં, કુળ, યોનિ કે જીવસ્થાન માર્ગણસ્થાન જીવને છે નહીં. ૪૨.
અન્વયાર્થ –[ગીવD] જીવને [તુતિમવસંપ્રમi] ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ [ગતિનરામરરોડ શોવા ]જન્મ, જરા, મરણ, રોગ, શોક, [૩યોનિનીવાસ્થાનાનિ વકુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો [નો સન્તિ] નથી.
ટીકા –શુદ્ધ નિશ્ચયનયે શુદ્ધજીવને સમસ્ત સંસારવિકારનો સમુદાય નથી એમ અહીં (આ ગાથામાં) કહ્યર્ડ છે.
દ્રવ્યકર્મતથા ભાવકર્મનો સ્વીકાર નહિ હોવાથી જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું પરિભ્રમણ નથી.
નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપ કારણપરમાત્મસ્વરૂપ જીવને દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ગ્રહણને યોગ્ય વિભાવપરિણતિનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ, રોગ અને શોક નથી.
* સમયસાર સારભૂત તત્ત્વ છે.