________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[ ૬૯
(માનિની) इति विरचितमुचैर्द्रव्यषट्कस्य भास्वद् विवरणमतिरम्यं भव्यकर्णामृतं यत्। तदिह जिनमुनीनां दत्तचित्तप्रमोदं ।
भवतु भवविमुक्त्यै सर्वदा भव्यजन्तोः।। ५० ।। एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति। णिद्दिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ।। ३४ ।।
एतानि षड्द्रव्याणि च कालं मुक्त्वास्तिकाया इति। निर्दिष्टा जिनसमये कायाः खलु बहुप्रदेशत्वम्।।३४ ।।
अत्र कालद्रव्यमन्तरेण पूर्वोक्तद्रव्याण्येव पंचास्तिकाया भवंतीत्युक्तम्।
इह हि द्वितीयादिप्रदेशरहितः कालः, 'समओ अप्पदेसो' इति वचनात्। [ હવે ૩૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:]
[ શ્લોકાર્થ-એ રીતે ભવ્યોનાં કર્ણોને અમૃત એવું જે છ દ્રવ્યોનું અતિ રમ્ય દેદીપ્યમાન (-સ્પષ્ટ) વિવરણ વિસ્તારથી કરવામાં આવ્યું, તે જિનમુનિઓના ચિત્તને પ્રમોદ દેનારું પદ્રવ્યવિવરણ ભવ્ય જીવન સર્વદા ભવવિમુક્તિનું કારણ હો. ૫૦.
જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે; તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪.
અન્વયાર્થ – કાન્ન મુવી ] કાળ છોડીને [પતાનિ પહદ્રવ્યાળિ ૨] આ છ દ્રવ્યોને (અર્થાત્ બાકીનાં પાંચ દ્રવ્યોને) [ નિસમયે] જિનસમયમાં ( જિનદર્શનમાં ) [ સ્તિવાયા:
તિ] “અસ્તિકાય” [નિgિn:] કહેવામાં આવ્યાં છે. [વહુપ્રવેશત્વમ્ ] બહુપ્રદેશીપણું [વતુ છાયા:] તે કાયવ છે.
ટીકા:-આ ગાથામાં કાળદ્ર સિવાય પૂર્વોક્ત દ્રવ્યો જ પંચાસ્તિકાય છે એમ કહ્યું છે.
અહીં (આ વિશ્વમાં) કાળ દ્વિતીયાદિ પ્રદેશ રહિત (અર્થાત્ એક કરતાં વધારે પ્રદેશો વિનાનો) છે, કારણ કે “સમો 3પૂવેસો (કાળ અપ્રદેશી છે)” એવું (શાસ્ત્રનું) વચન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com