________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૬૩
सति न ह्यलोकाकाशस्य ह्रस्वत्वमिति।
इह गमननिमित्तं यत्स्थितेः कारणं वा यदपरमखिलानां स्थानदानप्रवीणम्। तदखिलमवलोक्य द्रव्यरूपेण सम्यक् प्रविशतु निजतत्त्वं सर्वदा भव्यलोकः।। ४६ ।।
समयावलिभेदेण दु दुवियप्पं अहव होइ तिवियप्पं। तीदो संखेज्जावलिहदसंठाणप्पमाणं तु।।३१ ।।
समयावलिभेदेन तु द्विविकल्पोऽथवा भवति त्रिविकल्पः। अतीत: संख्यातावलिहतसंस्थानप्रमाणस्तु।।३१ ।।
-આ પ્રમાણે (આ ગાથાનો) અર્થ છે.
(અહીં એમ ખ્યાલમાં રાખવું કે) લોકાકાશ, ધર્મ અને અધર્મ સરખા પ્રમાણવાળાં હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણું-નાનાપણું નથી (-અલોકાકાશ તો અનંત છે).
[ હવે ૩૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
| [ શ્લોકાર્થ-] અહીં એમ આશય છે કે જે (દ્રવ્ય) ગમનનું નિમિત્ત છે, જે (દ્રવ્ય) સ્થિતિનું કારણ છે, વળી બીજાં જે (દ્રવ્ય) સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાને સમ્યક દ્રવ્યરૂપે અવલોકીને (યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્યો તરીકે સમજીને ) ભવ્યસમૂહ સર્વદા નિજ તત્ત્વમાં પ્રવેશો. ૪૬.
આવલિ-સમયના ભેદથી બે ભેદ વા ત્રણ ભેદ છે; સંસ્થાનથી સંખ્યાતગુણ આવલિ પ્રમાણ અતીત છે. ૩૧.
અન્વયાર્થ:[ સમયાવનિમેટ્રેન 1] સમય અને આવલિના ભેદથી [ દ્વિવિ7:] વ્યવહારકાળના બે ભેદ છે [ અથવા] અથવા [ ત્રિવિત્વ: મવતિ] (ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભેદથી) ત્રણ ભેદ છે. [બતીત:] અતીત કાળ [ સંરક્યાતાવતિહતસંસ્થાનકમાપ: 1] (અતીત) સંસ્થાનોના અને સંખ્યાત આવલિના ગુણાકાર જેટલો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com