________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[ ૨૯
व्युच्छिन्नतया सदा सन्निहितपरमचिद्रूप श्रद्धानेन अनेन स्वभावानंतचतुष्टयेन सनाथम् अनाथमुक्तिसुन्दरीनाथम् आत्मानं भावयेत्।
इत्यनेनोपन्यासेन संसारव्रततिमूललवित्रेण ब्रह्मोपदेशः कृत इति।
(માલિની)
(
इति निगदितभेदज्ञानमासाद्य भव्यः परिहरतु समस्तं घोरसंसारमूलम्। सुकृतमसुकृतं वा दुःखमुच्चैः सुखं वा तत उपरि समग्रं शाश्वतं शं प्रयाति ।। १८ ।।
સહજ પરમ ચારિત્ર, અને (૪) ત્રણે કાળે અવિચ્છિન્ન (અતૂટક) હોવાથી સદા નિકટ એવી ૫૨મ ચૈતન્યરૂપની શ્રદ્ધા-એ સ્વભાવ-અનંતચતુષ્ટયથી જે સનાથ (સહિત ) છે એવા આત્માનેઅનાથ મુક્તિસુંદરીના નાથને-ભાવવો (અર્થાત્ સહજજ્ઞાનવિલાસરૂપે સ્વભાવઅનંતચતુષ્ટયયુક્ત આત્માને ભાવવો-અનુભવવો ).
(અનુન્નુમ્ )
परिग्रहाग्रहं मुक्त्वा कृत्वोपेक्षां च विग्रहे। निर्व्यग्रप्रायचिन्मात्रविग्रहं भावयेद् बुधः ।। १९ ।।
આમ સંસારરૂપી લતાનું મૂળ છેદવાને દાતરડારૂપ આ ઉપન્યાસથી બ્રહ્મોપદેશ કર્યો.
[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છે : ]
[શ્લોકાર્થ:-] એ રીતે કહેવામાં આવેલા ભેદોના જ્ઞાનને પામીને ભવ્ય જીવ ઘોર સંસારના મૂળરૂપ સમસ્ત સુકૃત કે દુષ્કૃતને, સુખ કે દુઃખને અત્યંત પરિહરો. તેનાથી ઉપર (અર્થાત્ તેને ઓળંગી જતાં), જીવ સમગ્ર (પરિપૂર્ણ) શાશ્વત સુખને પામે છે. ૧૮.
૧. ઉપન્યાસ ૨. સુકૃત
[ શ્લોકાર્થ:- ] પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમ જ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુધ પુરુષે અવ્યગ્રતાથી (નિરાકુળતાથી) ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને (–આત્માને) ભાવવો.
૧૯.
=
= કથન; સૂચન; લખાણ; પ્રારંભિક કથન; પ્રસ્તાવના. દુષ્કૃત શુભ કે અશુભ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com