________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
अत्तागमतच्चाणं सद्दहणादो हवेइ सम्मत्तं । ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो ॥ ५ ॥
आप्तागमतत्त्वानां श्रद्धानाद्भवति सम्यक्त्वम् । व्यपगताशेषदोषः सकलगुणात्मा भवेदाप्तः ।। ५ ।।
व्यवहारसम्यक्त्वस्वरूपाख्यानमेतत्।
आप्तः शंकारहितः। शंका हि सकलमोहरागद्वेषादयः। आगमः तन्मुखारविन्दविनिर्गत
समस्त वस्तुविस्तारसमर्थनदक्षः चतुरवचनसंदर्भः। तत्त्वानि च बहिस्तत्त्वान्तस्तत्त्वपरमात्मतत्त्वभेदभिन्नानि अथवा जीवाजीवास्रवसंवरनिर्जराबन्धमोक्षाणां भेदात्सप्तधा भवन्ति। तेषां सम्यक् श्रद्धानं व्यवहारसम्यक्त्वमिति ।
आर्या )
भवभयभेदिनि भगवति भवतः किं भक्तिरत्र न समस्ति । तर्हि भवाम्बुधिमध्यग्राहमुखान्तर्गतो भवसि।। १२ ।।
रे! खास-खागभ-तत्त्वनी श्रद्धाथी समडित होय छे; નિ:શેષદોષવિહીન જે ગુણસકળમય તે આસ છે. ૫.
[৭৭
अन्वयार्थः[ आप्तागमतत्त्वानां ] आप्त, आगम अने तत्त्वोनी [ श्रद्धानात् ] श्रद्धाथी [ सम्यक्त्वम् ] सभ्यत्व [ भवति ] होय छे; [ व्यपगताशेषदोष: ] ना अशेष (समस्त ) घोषो द्दूर थाय छे जेवो ४ [ सकलगुणात्मा ] सम्णगुलामय पुरुष [ आप्तः भवेत् ] ते आप्त छे.
ટીકા:-આ, વ્યવહારસમ્યક્ત્વના સ્વરૂપનું કથન છે.
આપ્ત એટલે શંકારહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો ). આગમ એટલે આપ્તના મુખારવિંદમાંથી નીકળેલી, સમસ્ત વસ્તુવિસ્તારનું સ્થાપન કરવામાં સમર્થ એવી ચતુર વચનરચના, તત્ત્વો બહિ:તત્ત્વ અને અંતઃતત્ત્વરૂપ પરમાત્મતત્ત્વ એવા ( બે ) ભેદોવાળાં છે અથવા જીવ, અજીવ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એવા ભેદોને લીધે સાત પ્રકારનાં छे. तेमनुं ( भारतनुं खागमनुं अने तत्त्वनुं ) सम्यई श्रद्धान ते व्यवहारसम्यत्व छे.
[હવે પાંચમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં શ્લોક કહેવામાં આવે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] ભવના ભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com