________________
२३४ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
( उपजाति) अध्यात्मशास्त्रामृतवारिराशेर्मयोद्धृता संयमरत्नमाला। वभूव या तत्त्वविदां सुकण्ठे सालंकृतिर्मुक्तिवधूधवानाम् ।। १८७ ।।
( उपेन्द्रवज्रा ) नमामि नित्यं परमात्मतत्त्वं मुनीन्द्रचित्ताम्बुजगर्भवासम् । विमुक्तिकांतारतिसौख्यमूलं विनष्टसंसारद्रुमूलमेतत् ।। १८८ ।।
[ भगवानश्री डुं६डुं६
णंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो । तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा।। ११८ ।।
अनन्तानन्तभवेन समर्जितशुभाशुभकर्मसंदोहः ।
तपश्चरणेन विनश्यति प्रायश्चित्तं तपस्तस्मात् ।। ११८ ।।
(શિખાઓના સમૂહનો) નાશ કરવા માટે તેના ૫૨ સતત શમજલમયી ધારાને ઝડપથી છોડે छे-परसावे छे. १८६.
[ શ્લોકાર્થ:- ] અધ્યાત્મશાસ્ત્રરૂપી અમૃતસમુદ્રમાંથી મેં જે સંયમરૂપી રત્નમાળા બહાર કાઢી છે તે (રત્નમાળા) મુક્તિવધૂના વલ્લભ એવા તત્ત્વજ્ઞાનીઓના સુકંઠનું આભૂષણ બની છે.
१८७.
[ श्लोअर्थ:- ] मुनीद्रोना चित्त भजनी ( - हृदय मजनी ) अंदर भेनो वास छे, ४ વિમુક્તિરૂપી કાન્તાના રતિસૌષ્યનું મૂળ છે (અર્થાત્ જે મુક્તિના અર્તીદ્રિય આનંદનું મૂળ છે) અને જેણે સંસારવૃક્ષના મૂળનો વિનાશ કર્યો છે-એવા આ પરમાત્મતત્ત્વને હું નિત્ય નમું છું.
१८८.
રે ! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮.
अन्वयार्थः[ अनन्तानन्तभवेन ] अनंतानंत भवो वडे [ समर्जितशुभाशुभकर्मसंदोहः ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com