SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધભાવ અધિકાર चतुर्णां विभावस्वभावानां स्वरूपकथनद्वारेण पंचमभावस्वरूपाख्यानमेतत्। कर्मणां क्षये भवः क्षायिकभावः । कर्मणां क्षयोपशमे भवः क्षायोपशमिकभावः । कर्मणामुदये ભવ: औदयिकभावः। कर्मणामुपशमे ભવ: औपशमिक ભાવ:। सकलकर्मोपाधिविनिर्मुक्त: परिणामे भवः पारिणामिकभावः । एषु पंचसु तावदौपशमिकभावो द्विविध:, क्षायिकभावश्च नवविध:, क्षायोपशमिकभावोऽष्टादशभेद:, औदयिकभाव एकविंशतिभेदः, पारिणामिकभावस्त्रिभेदः। अथौपशमिकभावस्य उपशमसम्यक्त्वम् उपशमचारित्रम् च। क्षायिकभावस्य क्षायिकसम्यक्त्वं यथाख्यातचारित्रं, केवलज्ञानं केवलदर्शनं 7, अन्तरायकर्मक्षयसमुपजनितदान-लाभभोगोपभोगवीर्याणि क्षायोपशमिकभावस्य _मतिश्रुतावधिमनःपर्ययज्ञानानि कुमतिकुश्रुतविभंगभेदादज्ञानानि त्रीणि, ચેતિા चत्वारि, ટીકા:-ચાર વિભાવસ્વભાવોના સ્વરૂપકથન દ્વારા પંચમભાવના સ્વરૂપનું આ કથન છે. [ ૮૧ *કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિકભાવ છે. કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપશમિકભાવ છે. કર્મોના ઉદયે જે ભાવ હોય તે ઔદિયકભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપમિકભાવ છે. સકળ કર્મોપાધિથી વિમુક્ત એવો, પરિણામે જે ભાવ હોય તે પારિણામિકભાવ છે. આ પાંચ ભાવોમાં, ઔપમિકભાવના બે ભેદ છે, ક્ષાયિકભાવના નવ ભેદ છે, ક્ષાયોપમિકભાવના અઢાર ભેદ છે, ઔદિયકભાવના એકવીશ ભેદ છે, પારિણામિકભાવના ત્રણ ભેદ છે. હવે, ઔપમિકભાવના બે ભેદ આ પ્રમાણે છેઃ ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર. ક્ષાયિકભાવના નવ ભેદ આ પ્રમાણે છેઃ ક્ષાયિકસમ્યક્ત્વ, યથાખ્યાતચારિત્ર, કેવળજ્ઞાન ને કેવળદર્શન, તથા અંતરાયકર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય. ક્ષાયોપમિકભાવના અઢાર ભેદ આ પ્રમાણે છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ને મન:પર્યયજ્ઞાન એમ જ્ઞાન ચાર; કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન ને વિભંગજ્ઞાન = * કર્મોના ક્ષયે કર્મોના ક્ષયમાં; કર્મોના ક્ષયના સદ્દભાવમાં. [વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાયિભાવ છે. ] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy