________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અજીવદ્ધાર
૬૧ ચર્મચક્ષુઓથી દેખાતો નથી. સહજ સ્વભાવથી. સ્વકીવ (સ્વકીય)=પોતાનું પ્રગટ=સ્પષ્ટ.
અર્થ - જીવ પદાર્થ નિરાબાધ, ચૈતન્ય, અરૂપી, સ્વાભાવિક, જ્ઞાતા, અચળ, અનાદિ, અનંત અને નિત્ય છે, તે સંસારમાં પ્રત્યક્ષ પ્રમાણ છે.
ભાવાર્થ- જીવ શાતા-અશાતાની બાધાથી રહિત છે એથી નિરાબાધ છે, સદા ચેતતો રહે છે અને એથી ચેતન છે, ઈન્દ્રિયગોચર નથી એથી અલખ છે, પોતાના સ્વભાવને પોતે જ જાણે છે એથી સ્વકીય છે, પોતાના જ્ઞાનસ્વભાવથી છૂટતો નથી એથી અચળ છે, આદિ રહિત છે એથી અનાદિ છે, અનંતગુણ સહિત છે એથી અનંત છે, કદી નાશ પામતો નથી એથી નિત્ય છે. ૧૦.
અનુભવ વિધાન (સવૈયા એકત્રીસા) रूप-रसवंत मूरतीक एक पुदगल,
रूप बिनु औरु यौं अजीव दर्व दुधा है। चारि हैं अमूरतीक जीव भी अमूरतीक,
याहितै अमूरतीक-वस्तु-ध्यान मुधा है।। औरसौं न कबहूं प्रगट आप आपुहीसौं,
ऐसौ थिर चेतन-सुभाउ सुद्ध सुधा है। चेतनको अनुभौ अराधै जग तेई जीव;
जिन्हकौं अखंड रस चाखिवेकी छुधा है।।११।। શબ્દાર્થ - દુધા=બે પ્રકારનો. મુધા=વૃથા. થિર=( સ્થિર )=અચળ. સુધા=અમૃત. અખંડ= પૂર્ણ. છુધા(સુધા)= ભૂખ.
અર્થ- પુદગલદ્રવ્ય વર્ણ, રસ આદિ સહિત મૂર્તિક છે, બાકીના ધર્મ, અધર્મ
वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वैधास्त्यजीवो यतो
नामुर्तत्वमपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः। इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यंजितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यतां।।१०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com