________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્વાર
૪૫
तेई जिनराज जाके कहे विवहार गुन,
निहचै निरखि सुद्ध चेतनसौं चुके हैं।। २५ ।। શબ્દાર્થ:- વપુ-વાસસૌ=શરીરની ગંધથી. લુકે છુપાઈ ગયા. ટુંકે પ્રવેશ કર્યો. ચુકે=જુદા.
અર્થ- જેમના શરીરની આભા (તેજ) થી દશે દિશાઓ પવિત્ર થાય છે, જેના તેજ આગળ બધા તેજવાળાઓ લજ્જિત થાય છે, જેમનું રૂપ જોઈને મહારૂપવાન હાર માને છે. જેમના શરીરની સુગંધ પાસે બધી સુગંધ છુપાઈ જાય છે, જેમની દિવ્યવાણી સાંભળવાથી કાનોને સુખ થાય છે, જેમના શરીરમાં અનેક શુભ લક્ષણો આવી વસ્યાં છે; એવા તીર્થકર ભગવાન છે. તેમના આ ગુણો વ્યવહારનયથી કહ્યા છે, નિશ્ચયનયથી જાઓ તો શુદ્ધ આત્માના ગુણોથી આ દેહાશ્રિત ગુણો ભિન્ન છે. ૨૫. जामैं वालपनौ तरुनापौ वुद्धपनौ नाहिं,
आयु-परजंत महारूप महाबल है। बिना ही जतन जाके तनमै अनेक गुन,
अतिसै-विराजमान काया निर्मल है।। जैसैं बिनु पवन समुद्र अविचलरूप,
तैसें जाकौं मन अरु आसन अचल है। ऐसौ जिनराज जयवंत होउ जगतमैं ,
નાવ સુમતિ મ€T સુવૃતી ન હૈ રદ્દા શબ્દાર્થ - તરુનાપી યુવાની. કાયા=શરીર. અવિચળ સ્થિર. સુભગતિ શુભભક્તિ.
૧. સૂર્ય, ચંદ્રમા વગેરે. ૨. ઈન્દ્ર, કામદેવ વગેરે ૩. મંદાર, સુપારિજાત વગેરે ફૂલોની. ૪ કમળ, ચક્ર, ધ્વજા, કલ્પવૃક્ષ, સિંહાસન, સમુદ્ર આદિ ૧OO૮ લક્ષણ.
नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यं । अक्षोभमिव समद्रं जिनेन्द्ररूपं परं जयति।। २६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com