________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬
સમયસાર નાટક
करम-कलंक-पंकरहित प्रगटरूप,
अचल अबाधित विलोकै देव सासतौ।।१३।। શબ્દાર્થ:- વિદારિ=નષ્ટ કરીને. પંક-કીચડ. ભેદજ્ઞાન=આત્માને શરીર આદિથી ભિન્ન જાણવો.
અર્થ- કોઈ વિદ્વાન મનુષ્ય શરીરરૂપી ઘરને જુએ અને ભેદજ્ઞાનની દૃષ્ટિથી શરીરરૂપી ઘરમાં રહેનાર આત્મવસ્તુનો વિચાર કરે તો પહેલાં ભૂત, વર્તમાન, ભવિષ્ય એ ત્રણે કાળે મોહથી રંજિત અને કર્મબંધમાં ક્રિડા કરતા આત્માનો નિશ્ચય કરે, ત્યાર પછી મોહના બંધનનો નાશ કરે અને મોહી સ્વભાવ છોડીને આત્મધ્યાનમાં અનુભવનો પ્રકાશ કરે; તથા કર્મકલંકના કાદવથી રહિત અચળ, અબાધિત, શાશ્વત પોતાના આત્મદેવને પ્રત્યક્ષ દેખે. ૧૩.
ગુણ-ગુણી અભેદ છે, એ વિચારવાનો ઉપદેશ કરે છે. (સવૈયા તેવીસા) सुद्धनयातम आतमकी,
अनुभूति विज्ञान-विभूति है सोई। वस्तु विचारत एक पदारथ,
नामके भेद कहावत दोई।। यौं सरवंग सदा लखि आपुहि,
आतम-ध्यान करै जब कोई। मेटि असुद्ध विभावदसा तब,
___ सुद्ध सरूपकी प्रापति होई।।१४।। શબ્દાર્થ:- વિભાવ=પરવસ્તુના સંયોગથી જે વિકાર થાય છે. વિભૂતિ=સંપત્તિ.
અર્થ - શુદ્ધનયના વિષયભૂત આત્માનો અનુભવ જ જ્ઞાનસંપદા છે, આત્મા
आत्मानुभूतिरिति शुध्धनयात्मिका या
ज्ञानानुभूतिरियमेव किलेति बुध्ध्वा। आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकम्प
मेकोऽस्ति नित्यमवबोधधनः समन्तात्।।१३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com