________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્વાર
૩૫
समकितरूप गहौ अपनौं गुन,
करहु सुद्ध अनुभवको खेल।। पुदगलपिंड भाव रागादिक,
इनसौं नहीं तुम्हारौ मेल। ए जड़ प्रगट गुपत तुम चेतन,
जैसैं भिन्न तोय अरु तेल।।१२।। श र्थ:- २९=तो. पो. ही अ६॥ २. शुपत ( गुस)=२५३पी. तोय .
અર્થ - ભવ્ય જીવોને શ્રીગુરુ ઉપદેશ કરે છે કે શીધ્ર મોહનું બંધન તોડી નાખો, પોતાનો સમ્યકત્વ ગુણ ગ્રહણ કરો અને શુદ્ધ અનુભવમાં મસ્ત થઈ જાવ. પુદ્ગલ દ્રવ્ય અને રાગાદિક ભાવો સાથે તમારે કોઈ સંબંધ નથી. એ સ્પષ્ટ અચેતન છે અને તમે અરૂપી ચૈતન્ય છો તથા પાણીથી ભિન્ન તેલની પેઠે તેમનાથી જુદા છો. १२.
સમ્યગ્દષ્ટિના વિલાસનું વર્ણન (સવૈયા એકત્રીસા) कोऊ बुध्धिवंत नर निरखै सरीर-घर,
भेदग्यानदृष्टिसौं विचारै वस्तु-वासतौ। अतीत अनागत वरतमान मोहरस,
भीग्यौ चिदानंद लखै बंधमै विलासतौ।। बंधकौ विदारि महा मोहकौ सुभाउ डारि,
आतमाको ध्यान करै देखै परगासतौ।
भूत भान्तमभूतमेव रभसा निर्भिद्य बन्धं सुधी
र्यद्यन्तः किल कोऽप्यहो कलयति व्याहत्य मोहं हठात्। आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मकलङ्कपङ्कविकलो देवः स्वयं शाश्वतः।।१२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com