________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવદ્ધાર
૨૯
હૃદયમાં સહજ સ્વભાવથી આ પ્રામાણિક જિનાગમાં પ્રવેશ કરે છે અને તેને તત્કાળ જ નિત્ય, અનાદિ અને અનંત પ્રકાશવાન મોક્ષપદ પ્રાપ્ત થાય છે. ૫.
નિશ્ચયનયની પ્રધાનતા (સવૈયા તેવીસા) ज्यौं नर कौइ गिरै गिरिसौं तिहि,
सोइ हितू जो गहै दिढ़बाहीं। त्यौं बुधकौ विवहार भलौ,
तबलौं जबलौं शिव प्रापति नाहीं।। यद्यपि यौं परवान तथापि,
सधै परमारथ चेतनमाहीं। जीव अव्यापक है परसौं.
વિવારસૌ તો પ૨વી પરછાદા હૃાા શબ્દાર્થ ગિરિસોં પર્વત પરથી. બાહીં હાથ. બુદ્ધ-જ્ઞાની. પ્રાપતિ પ્રાતિ.
અર્થ:- જેમ કોઈ મનુષ્ય પહાડ ઉપરથી લપસી જાય અને કોઈ હિતકારી બનીને તેનો હાથ મજબૂતાઈથી પકડી લે તેવી જ રીતે જ્ઞાનીઓને જ્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી વ્યવહારનું અવલંબન છે, જો કે આ વાત સાચી છે તોપણ નિશ્ચયનય ચૈતન્યને સિદ્ધ કરે છે તથા જીવન પરથી ભિન્ન દર્શાવે છે અને વ્યવહારનય તો જીવન પરને આશ્રિત કરે છે.
ભાવાર્થ:- જોકે ચોથા ગુણસ્થાનથી ચૌદમાં ગુણસ્થાન સુધી વ્યવહાર હોય છે, પરંતુ ઉપાદેય તો નિશ્ચયનય જ છે, કારણ કે તેનાથી પદાર્થનું અસલી સ્વરૂપ જાણવામાં આવે છે અને વ્યવહારનય અભૂતાર્થ હોવાથી પરમાર્થમાં પ્રયોજનભૂત નથી. ૬.
व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या
मिह निहितपदानां हन्त हस्ताबलम्बः। तदपि परमम) चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित।।५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com