SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૮ સમયસાર નાટક (East) रूपचंद पंडित प्रथम, दुतिय चतुर्भुज नाम। तृतिय भगोतीदास नर, कौरपाल गुन धाम।। २६ ।। धर्मदास ये पंचजन, मिलि बैठे इक ठौर। परमारथ-चरचा करें, इनके कथा न और।। २७।। અર્થ - પહેલા પંડિત રૂપચંદજી, બીજા પંડિત ચતુર્ભુજજી, ત્રીજા પંડિત ભગવતીદાસજી, ચોથા પંડિત કુંવરપાલજી અને પાંચમા પંડિત ધર્મદાસજી. -આ પાંચેય સજ્જનો મળીને એક સ્થાનમાં બેસતા અને મોક્ષમાર્ગની ચર્ચા કરતા, બીજી पातो ३२॥ नहि. २६-२७. कबहूं नाटक रस सुनें, कबहूं और सिद्धंत। कबहूं बिंग बनाइकै, कहै बोध विरतंत।।२८।। અર્થ:- એ કોઈ વાર નાટકનું રહસ્ય સાંભળતા, કોઈ વાર બીજા શાસ્ત્રો સાંભળતા અને કોઈવાર તર્ક ઉઠાવીને જ્ઞાનચર્ચા કરતા. ૨૮. चित कौरा करि धरमधर, सुमति भगोतीदास। चतुरभाव थिरता भये, रूपचंद परगास।।२९।। અર્થ:- કુંવરપાલજીનું ચિત્ત કયારા સમાન અર્થાત કોમળ હતું, ધર્મદાસજી ધર્મના ધારક હતા, ભગવતીદાસજી સુમતિવાન હતા, ચતુર્ભુજજીના ભાવ સ્થિર હતા અને રૂપચંદજીનો પ્રકાશ ચંદ્ર સમાન હતો. ૨૯. (यो ) जहां तहां जिनवानी फैली। लखै न सो जाकी मति मैली।। जाकै सहज बोध उतपाता। सो ततकाल लखै यह बाता।।३०।। Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy