SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ સમયસાર નાટક ચૂંથા જીવનું વર્ણન (દોહરા) चूंघा साधक मोखकौ, करै दोष दुख नास। लहै मोख संतोषसौं, वरनौं लच्छन तास।।२५।। અર્થ- ચૂંદા જીવ મોક્ષના સાધક છે, દોષ અને દુ:ખોના નાશક છે, સંતોષથી પરિપુર્ણ રહે છે, તેના ગુણોનું વર્ણન કરું છું. ૨૫. (દોહરો) कृपा प्रसम संवेग दम, अस्तिभाव वैराग्य। ये लच्छन जाके हियै, सप्त व्यसनको त्याग।।२६।। શબ્દાર્થ - કૃપા = દયા. પ્રસમ (પ્રથમ) = કષાયોની મંદતા. સંવેગ = સંસારથી ભયભીત. દમ = ઇન્દ્રિયોનું દમન. અસ્તિભાવ (આસ્તિકય) = જિનવચનોમાં શ્રદ્ધા. વૈરાગ્ય = સંસારથી વિરક્તિ. અર્થ- દયા, પ્રશમ, સંવેગ, ઇન્દ્રિયદમન, આસ્તિકય, વૈરાગ્ય અને સાત વ્યસનોનો ત્યાગ-આ ચૂંથા અર્થાત્ સાધક જીવના ચિહ્ન છે. ર૬. સાત વ્યસનના નામ ( ચોપાઈ) जूवा आमिष मदिरा दारी। ભાવેદ વોરી પરનારા एई सात विसन दुखदाई। તુરત મૂન સુરતિ મારા ર૭ ના શબ્દાર્થ- આમિષ = માંસ. મદિરા = શરાબ. દારી = વેશ્યા. આખેટક = શિકાર. પરનારી = પરાઈ સ્ત્રી. દુરિત = પાપ. મૂલ = જડ. અર્થ:- જુગાર રમવો, માંસ ખાવું, દારૂ પીવો, વેશ્યા સેવન કરવું, શિકાર કરવો, ચોરી અને પરસ્ત્રીનું સેવન કરવું-આ સાતે વ્યસન દુઃખદાયક છે, પાપનું મૂળ છે અને કુગતિમાં લઈ જનાર છે. ૨૭. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy