SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સમયસાર નાટક અર્થ:- જેમાં પાંચ પ્રકારના જીવ નિવાસ કરે છે તે સંસાર જ ઘણો દુસ્તર છે, તેમાં શ્રીગુરુનો ઉપદેશ શું કરે ? ૧૭. પાંચ પ્રકા૨ના જીવ (દોહરા ) डूंघा प्रभु चूंघा चतुर, सूंघा रुंचक सुद्ध । ऊंघा दुरबुद्धि विकल, घूंघा घोर अबुद्ध ।। १८ ।। અજ્ઞાની. શબ્દાર્થ:- ગુંચક = રુચિવાળા. અબુદ્ધિ અર્થ:- ડૂંઘા જીવ પ્રભુ છે, સૂંઘા જીવ ચતુર છે, સૂંઘા જીવ શુદ્ધ રુચિવાળા છે, ઊંધા જીવ દુર્બુદ્ધિ અને દુ:ખી છે અને ધૂંધા જીવ મહા અજ્ઞાની છે. ૧૮. સૂંઘા જીવનું લક્ષણ (દોહરા ) = जाकी परम दसा विषै, करम कलंक न होइ । डूंघा अगम अगाधपद, वचन अगोचर सोइ ।। १९ ।। અર્થ:- જેમને કર્મ-કાલિમા રતિ અગમ્ય, અગાધ અને વચન–અગોચર ઉત્કૃષ્ટ પદ છે તે સિદ્ધ ભગવાન સૂંઘા` જીવ છે. ૧૯. સૂંઘા જીવનું લક્ષણ (દોહરા ) जो उदास है जगतसौं, गहै परम रस प्रेम । સો રૂંઘા ગુરુજે વન, ચૂંથૈ વાત તેમા ૨૦ના શબ્દાર્થ:- ઉદાસ = વિરક્ત. પરમ રસ = આત્મ-અનુભવ. ચૂંથૈ = ચૂસે. અર્થ:- જે સંસારથી વિરક્ત થઈને આત્મ-અનુભવનો ૨સ સપ્રેમ ગ્રહણ કરે છે અને શ્રીગુરુના વચન બાળકની જેમ દૂધની પેઠે ચૂસે છે તે સૂંઘા જીવ છે. ૨૦. સૂંઘા જીવનું લક્ષણ (દોહરા ) जो सुवचन रुचिसौं सुनै, हियै दुष्टता नांहि । परमारथ समुझै नहीं, सो सूंघा जगमांहि ।। २१ ।। ૧. આ કથન પં. બનારસીદાસજીએ પોતાની કલ્પનાથી કર્યું છે, કોઈ ગ્રંથના આધારે નહિ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy