________________
૨
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
ગ્રંથકારનું મંગળાચરણ શ્રી પાર્શ્વનાથજીની સ્તુતિ
સમયસાર નાટક
(વર્ણ ૩૧ મનહર છંદ. ચાલ-ઝંઝરાની ) ર્મ-મર્મ ના-તિમિર-હરન સ્વપ્ન,
૩૪૫-નવન-પા સિવમાવસી निरखत नयन भविक जल बरखत,
हरखत अमित भविकजन - सरसी ।।
મવન-જીવન-નિત પરમ-ધર્મહિત,
सुमिरत भगति भगति सब डरसी । सजल-जलद-तन मुकुट सपत फन,
મત-વલન બિન નમત વનરસી।।।।
શબ્દાર્થ:- ખગ=(ખ=આકાશ, ગ=ગમન ) સૂર્ય. કદન=યુદ્ધ. સજલ=પાણી સહિત. સહિત. જલદ=( જલ=પાણી, દ=આપનાર ) વાદળ. સપત=સાત.
અર્થ:- જે સંસા૨માં કર્મના ભ્રમરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્યસમાન છે, જેમના ચરણમાં સાપનું ચિહ્ન છે, જે મોક્ષનો માર્ગ દેખાડનાર છે, જેમના દર્શન કરવાથી ભવ્ય જીવોનાં નેત્રોમાંથી આનંદના આંસુ વહે છે અને અનેક ભવ્યરૂપી સરોવર પ્રસન્ન થઈ જાય છે, જેમણે કામદેવને યુદ્ધમાં હરાવી દીધો છે, જે ઉત્કૃષ્ટ જૈનધર્મના હિતકારી છે, જેમનું સ્મરણ કરવાથી ભક્તજનોના બધા ભયો દૂર ભાગે છે, જેમનું શરીર પાણીથી ભરેલા વાદળા જેવું નીલ (રંગનું) છે, જેમનો મુગટ સાત ફેણોનો છે, જે કમઠના જીવને અસુર પર્યાયમાં હરાવનારછે; એવા પાર્શ્વનાથ જિનરાજને (પંડિત ) બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૧.
૧. આ છંદમાં અંત વર્ણ સિવાયના બધા અક્ષર લઘુ છે, મનહર છંદમાં ‘અંત ઈક ગુરુ પદ અવશહિં ધરિક' એવો છંદ શાસ્ત્રનો નિયમ છે.
૨. જ્યારે ભગવાન પાર્શ્વનાથ સ્વામીની મુનિ અવસ્થામાં કમઠના જીવે ઉપસર્ગ કર્યો હતો ત્યારેપ્રભુની રાજ્ય અવસ્થામાં ઉપદેશ પામેલ નાગ-નાગણીના જીવે ધરણેન્દ્ર પદ્માવતીની પર્યાયમાં ઉપસર્ગનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com