________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પરમાત્મને નમ:
સ્વ. પં. બનારસીદાસવિરચિત
સમયસાર નાટક
ભાષાટીકાનો ગુજરાતી અનુવાદ
હિન્દી ટીકાકારનું મંગલાચરણ
(દોહરા) નિજ સ્વરૂપક પરમ રસ, જામેં ભર અપાર; વન્દોં પરમાનન્દમય, સમયસાર અવિકાર..૧. કુંદકુંદ મુનિ-ચન્દવર, અમૃતચન્દ મુનિ-ઈન્દ; આત્મરસી બનારસી, બન્દૌ પદ અરવિન્દ...૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com