SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates પુણ્ય-પાપ એકત્વ દ્વાર ૧૦૫ છે, આત્મશક્તિને પરાધીન કરે છે તથા અનેક પ્રકારે બંધને વધારે છે; અને જ્ઞાનધારા મોક્ષસ્વરૂપ છે, મોક્ષ આપનાર છે, દોષોને દૂર કરે છે અને સંસાર– સાગરથી તારવા માટે નૌકા સમાન છે. ૧૪. યથાયોગ્ય કર્મ અને જ્ઞાનથી મોક્ષ છે. ( સવૈયા એકત્રીસા ) समुझैं न ग्यान कहैं करम कियेसौं मोख, ऐसे जीव विकल मिथ्यातकी गहलमै । ग्यान पच्छ गर्है कहैं आतमा अबंध सदा, बरतें सुछंद तेऊ बूड़े है चहल मैं ।। जथा जोग करम करै पै ममता न धरै, र सावधान ग्यान ध्यानकी टहलमै । तेई भव सागरके ऊपर है तरै जीव, जिन्हिको निवास स्यादवादके महलमै ।। १५ ।। શબ્દાર્થ:- વિકલ-બેચેન. ગહલ=પાગલપણું. સુછંદ=સ્વચ્છંદ. ચહલ=કીચડ. સાવધાન=સચેત. ટહલ=સેવા. મહુલ=મંદિર. અર્થ:- જે જ્ઞાનમાં સમજતા નથીઅને કર્મથી જ મોક્ષ માને છે એવા ક્રિયાવાદી જીવ મિથ્યાત્વના ઝપાટાથી બેચેન રહે છે; અને સાંખ્યવાદી જે ફક્ત જ્ઞાનનો પક્ષ પકડીને આત્માને સદા અબંધ કહે છે- તથા સ્વચ્છંદપણે વર્તે છે તેઓ પણ સંસારના કીચડમાં ફસે છે. પણ જે સ્યાદ્વાદ-મંદિરના નિવાસી છે તેઓ પોતાના પદ અનુસાર ક્રિયા કરે છે અને જ્ઞાન-ધ્યાનની સેવામાં સાવધાન રહે છે તેઓ જ સંસાર સાગરથી તરે છે. ૧૫. मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति ये मग्ना ज्ञाननयैषिणोऽपि सततं स्वच्छन्दमन्दोद्यमाः। विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च ।। १२ ।। Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy