________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(८२
સમયસાર નાટક
निज निज विलासजुत जगतमहि,
जथा सहज परिनमहि तिम,। करतार जीव जड़ करमकौ,
मोह-विकल जन कहहि इम।। ३५।। शार्थ:- सहिं=२४ . महि=i. सत५मात्मा. डिभि वी शत. प्रकृति स्वमा५. सम मेऽस२ . त (युत )=सहित. विस-दुःपा.
અર્થ - જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને રાગ-દ્વેષ આદિ ભાવકર્મ- આ બન્ને ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં છે, મળીને એક નથી થઈ શકતાં, અને એ જીવના સ્વભાવ પણ નથી. દ્રવ્યકર્મ પુદ્ગલરૂપ છે અને ભાવકર્મ જીવના વિભાવ છે. આત્મા એક છે અને પુદ્ગલકર્મ અનંત છે, બન્નેની એકસરખી પ્રકૃતિ કેવી રીતે હોઈ શકે ? કારણ કે સંસારમાં બધાં દ્રવ્યો પોતપોતાના સ્વભાવમાં પરિણમન કરે છે તેથી જે મનુષ્ય જીવને કર્મનો કર્તા કહે છે તે કેવળ મોહની વિકળતા છે. ૩૫.
शुद्धात्मानुमपर्नु भाक्षात्म्य. (७५) जीव मिथ्यात्व न करै, भाव नहि धरै भरम मल। ग्यान ग्यानरस रमै, होइ करमादिक पुदगल।। असंख्यात परदेस सकति, जगमगै प्रगट अति। चिदविलास गंभीर धीर, थिर रहै विमलमति।। जब लगि प्रबोध घटमहि उदित,
तब लगि अनय न पेखिये। जिमि धरम-राज वरतंत पुर,
जहं तहं नीति परेखिये।। ३६ ।।
कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि। ज्ञानज्योतिर्खलितमचलं व्यक्तमन्तस्तथोच्चै
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत्।।५४ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com